SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મેળાપ થઈ ગયા. એટલે હવે અત્યારે જ ફેસલે કરી લેવા છે.' ' વૃદ્ધવાદીસૂરિએ સમભાવપૂર્વક કહ્યું : પણ પડિતપ્રવર, અહીં આપણા શાસ્ત્રાને ન્યાય કરનાર કાણુ ? છેવટે કોણ જીત્યું અને કેણુ હાયુ” એને ફેંસલા આપનાર તે કોઈ જોઈ શેને ? હું તે તમારી સાથે વાદ કરવા તૈયાર છે, પણ આપણે શહેરમાં જઈને શાસ્ત્રાર્થ કરીએ તે ? આટલેા વખત વીત્યે તે એટલી વાર થાભી જવામાં શું હાનિ છે ? તમે પણ મારી સાથે જ ચાલે.’ પદ્મપાગ આ વાતના પણ પંડિત સિદ્ધસેનને તેા હવે પળનોય વિલંબ પાલવતા ન હતા. એમને તે એમ જ હતુ કે જ્યાં મારી મૂશળધાર વરસાદ જેવી તીક્ષ્ણ વાણીની ધારા શરૂ થશે ત્યાં વૃદ્ધવાદીનાં હાજા ગગડી જશે અને એ પલાયન કરી જશે! તેા પછી આમાં ન્યાય તાળનાર મધ્યસ્થીની શી જરૂર ? પણ આ તે કેવળ પેાતાના મનની જ વાત હતી. સિદ્ધસેન વાદવિદ્યાના પૂરા જાણકાર હતા, એટલે એ જાણતા હતા કે શાસ્ત્રામાં હાર-જીતના ફૈસલેા આપવા ત્રીજો પક્ષ તે જોઈ એ જ. પણ એમને આની ઝાઝી ચિંતા ન હતી. ગમે તેવા વાદીને જીતવા એ એમને મન રમત વાત હતી. એટલે એમણે બેપરવાઈભરી રીતે કહ્યું : · આ માટે શહેર સુધી જવાની શી જરૂર છે ? આ ગાયા ચારતા ગોવાળિયા જ આપણી વચ્ચે મધ્યસ્થી બનશે, અને એ જે ફેસલે આપશે 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy