________________
૯૦
અને હસનારા ભોંઠા સાંબેલા ઉપર સાચી મુકુર્દ મુનિએ ઉગાડી બતાવ્યાં હતાં !
આમ, પેાતાના પુરુષાર્થ અને અવિરત સરસ્વતીઉપાસનના મળે, ઠોઠ નિશાળિયા જેવા મુનિ મુકુંદ મેટા પંડિત અની ગયા. પછી તે એમણે વાદમાં મેાટા મેટા વાદીઓને એવા હરાવ્યા, કે પછી કેાઈ વાદી એમની સામે થવાની હિંમત જ ન કરતા.
જૈન સ`ઘે . એમને વૃદ્ધવાદી કહીને બિરદાવ્યા. કઢિલાચાર્ય સંઘ અને ધર્મની રક્ષાના ભાર ખીજા મુનિએના બદલે વૃદ્ધવાદીને સોંપીને એમને સાધુસંઘના
વડા મનાવ્યા.
પદ્મપરાગ
પડ્યા : સાચે જ, બુદ્ધિની જડતાના પંડિતાઈનાં સુંદર અને સુગંધી ફૂલ
*
મહિમાવા માલવ દેશ અલખેલી ઉજ્જૈની નગરી. વિદ્યા, ધન અને ધર્માંની જાણે ખાણું.
મહાપરાક્રમી રાજા વિક્રમનું ત્યાં રાજ ચાલે. પરદુ:ખભંજન એમનુ ખિરુદ્ઘ, દુખિયાનું દુઃખ દૂર કરવાનુ એમનુ વ્રત. અને એમના દાનને મહિમા તેા છ ખંડ ધરતીમાં ગવાતા. એમની વિદ્યા તરફની પ્રીતિ પણ એટલી જ વખણાતી. વિદ્વાનાના તે એ હંમેશાં ખૂબ ખૂબ આદર
Jain Education International
*
સત્કાર કરતા.
એ નગરીમાં દેવિષ` નામે એક બ્રાહ્મણ રહે. એની
For Private & Personal Use Only
www.jainelibrary.org