SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ લેકભાષાને જય જોરથી બોલીને પિતાનો પાઠ યાદ કરવા લાગ્યા. પણ ત્યાં તે પેલા મુનિઓએ ફરી ફશ્ચિાદ કરી : “આ તે કેવો ઘોંઘાટ—કાન ફાડી નાખે એ!” અને એક જણે તે કટાક્ષ કરતાં એમ પણ કહ્યું મુકુંદ મુનિ તે મોટા વિદ્વાન બનવાના છે ! એવા મોટા વિદ્વાન કે કેઈનાથી પાછા ન પડે! અને જે ને, છેડા વખતમાં તે એ એવા જબરા પંડિત થઈ જશે કે પિતાની પંડિતાઈના જોરે સાંબેલા ઉપર ફૂલ ઉગાડશે !” આ શબ્દ મુકુંદ મુનિના કાને પડ્યા અને એમના અંતરને જબરે આઘાત લાગે, પણ એ કંઈ ન બોલ્યા. હવે તે એ બેલી બગાડવા કરતાં કરી બતાવવામાં જ માનતા હતા. એ તે દિવસ અને રાત માતા શારદાની ઉપાસનામાં લાગી ગયા. એ ઉપાસના પણ કેવી ? જાણે તલવારની ધાર ઉપર ચાલવાનું હોય એવી–સદા જાગતા ને જાગતા ! એ ઉપાસનાએ માતા સરસ્વતીનું હૈયું પિગળાવી દીધું અને એ માતાએ પોતાના આ ભુલાયેલા પુત્રને હૈયાસરસ ચાંપી દીધે, અને વરદાન આપ્યું : “વત્સ! તું સર્વ વિદ્યામાં પારંગત થઈશ ! તારી વાદવિવાદ કરવાની કળાને કઈ પહોંચી નહીં શકે. તું મહાવાદી–મોટો વાદવિવાદ કરનારેબનીને સદા વિજયી થઈશ! વિદ્યામાં અને વાદમાં તને કઈ પાછો પાડી નહીં શકે.” અને એક દિવસ એ આવ્યું કે જેનારા જોઈ રહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy