SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લેકભાષાને જ્ય છતાં એની જ્ઞાતિ તે સરસ્વતી-પુત્રની. અને સરસ્વતીપુત્ર પાસે તે લક્ષ્મી ટૂકે પણ શા માટે? લક્ષમી અને સરસ્વતીને તે જૂના કાળનું આડવેર! બિચારા મુકુંદ પાસે તે ન મળે વિદ્યા કે ન મળે ધન. એ તે જેમ તેમ મહેનત કરીને દહાડા કાઢે અને આળસમાં, જ્યાં ત્યાં ફરવામાં અને ગામગપાટા હાંકવામાં પિતાને વખત વિતાવે. એક દિવસ ગામમાં એક મોટા આચાર્ય આવ્યા. કંદિલાચાર્ય એમનું નામ. જૈન ધર્મના એ મહાન ધર્માચાર્ય. જેવા જ્ઞાની એવા ધમી. અને એમની વાણી તે એવી મધુર કે સાંભળતાં જ અંતરમાં ઊતરી જાય, અને આત્માને જગાડી દે. બ્રાહ્મણ મુકુંદે એ વાણી સાંભળી અને એનાં અંતરનાં દ્વાર ઊઘડી ગયાં. એને થયું કે આ જિંદગીમાં ન વિદ્યા મળી, ન ધન, અને ઉંમર તે કંઈ થોડી રાહ જુએ છે? આમ ને આમ ક્યાંક આખી જિંદગી હારી જવાને વખત ન આવે! તે પછી ધર્મને માગે મારા આત્માને ઉદ્ધાર કાં ન કરી લઉં? જ્ઞાન અને ચારિત્રની ખાણ જેવા આવા ગુરુ તે શેડ્યા પણ ન મળે! અને મુકુંદે ઘરબાર તજીને આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. મુનિ મુકુંદે જોયું કે પિતાની સાથેના બધા શ્રમણે અનેક વિદ્યાઓના જાણકાર છે, અને રાત-દિવસ ભણવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy