SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ લોકભાષાને જય ગૌડ નામને દેશ. જૂના વખતના બંગાળને એક ભાગ. મંત્ર-તંત્ર, દોરા-ધાગા અને કામણ-મણની જાણે જન્મભૂમિ. ત્યાં કેશલા નામે નાનું સરખું ગામ. એ ગામમાં એક બ્રાહ્મણ રહે, મુકુંદ એનું નામ. બ્રાહ્મણ તે સરસ્વતીને પુત્ર લેખાય; એના ઉપર તે માતા સરસ્વતીના ચારે હાથ હોય. બધી વિદ્યાઓ જાણે એના કોઠામાં વસે. પણ જન્મ બ્રાહ્મણ હોવા છતાં મુકુંદને તે જાણે સરસ્વતી માતા ભૂલી જ ગયાં હતાં ! ભણવા-ગણવાનું નામ નહીં. એને અને વિદ્યાને જાણે સે ગાઉનું છેટું ! એને જોઈને તે કેઈને એમ જ લાગે કે આ બ્રાહ્મણપુત્ર જ નહીં—એ સાવ ઠોઠ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy