________________
૧૮
(૩) તત્ત્વજ્ઞાન
જૈનધર્મીના ઇતિહાસની આટલી ચર્ચા પછી હવે આપણે જોઈ એ કે જૈનધર્મીનું સ્વરૂપ શું છે? અને તેની વિશેષતા શી છે?
જૈનધમ ચિંતન
ઈશ્વરવાદને સ્થાને કમવાદ
જૈનધમમાં જગકર્તા ઈશ્વરને સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્માં કહી શકાય નહિ, એવી ચર્ચા પશ્ચિમના વિદ્વાનેામાં ચાલી હતી. પણ એ ચર્ચા કરનારા વિદ્વાને સમક્ષ ખ્રિસ્તી ધમ અને તેના જેવા ઈશ્વરવાદી ધર્માં જ હતા. જ્યારે તેમને બૌદ્ધ ધર્મ અને જૈનધર્મોના પરિચય થયા ત્યારે જ તેમણે જાણ્યું કે ઈશ્વર વિનાના પણ ધર્મ હાઈ શકે છે. એટલે તેમણે હવે ની વ્યાખ્યા જ બદલી નાખી અને બૌ–જૈનને પણ સમાવેશ ધર્મોમાં કરવા લાગ્યા છે. જો ઈશ્વર નથી તે પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેને આધાર શેા છે? ઈશ્વરવાદી ધર્માં તેા કહી શકે છે કે સશક્તિસ ંપન્ન ઈશ્વર જગન્નિયન્તા છે. તે જ બધું વ્યવસ્થિત કરે છે. આ સંસારચક્ર રિ દ્વારા સંચાલિત છે. પણ આ ઈશ્વરના સ્થાનમાં જૈને કને માને છે. જૈનધમની માન્યતા છે કે જીવેાનાં કર્મીને કારંણે જ સંસારચક્ર ગતિમાન છે. અને એમનાં કર્મીને કારણે જ વ્યવસ્થા પણ છે. જૈનેાના આ કમવાદને ઇતર ભારતીય ધ ઉપર પણ એટલે પ્રભાવ પડવો જ છે કે ઈશ્વર માનનાર પણુ, ઈશ્વરની કેવળ મરજી ઉપર બધું ન છેડતાં, જીવાનાં કને આધારે ઈશ્વર કુ લદાયક છે એમ તેએ સ્વીકારતા થઈ ગયા છે. આ રીતે એક પ્રકારે ઈશ્વરની અપેક્ષાએ જૈનેને કમવાદ જ પ્રબળ બને છે. કારણ, શ્ર્વિરકૃત વ્યવસ્થા પણ છેવટે તે કર્માધીન જ છે. જૈનધર્મની જો કાઈ પણ વિશેષતા હોય તે! તે આ કવિવેચનની છે. કને જ્યારે સંસારચક્રના ચાલક બળ તરીકે સ્વીકાયું ત્યારે એને આધારે જ અધી ઘટનાએ અને જવાની વિશેષતાઓને ખુલાસા કરવા જરૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org