SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૯૧ ન હોય અને અજ્ઞાન જ હોય. તે। અમુક જ ક`માં પ્રવૃત્તિ અને અમુકમાં નિવૃત્તિ કેવી રીતે થાય ? માટે મીમાંસકેએ પણ એકાંત ક નહિ પણ જ્ઞાનને પણ માનવું જરૂરી છે. માત્ર દવા લેવાની ક્રિયાથી –કમાત્રથી રાગમુક્તિ નથી થતી, પણ યેાગ્યા કઈ એ જાણીને દવા લેવાથી રામુક્ત થવાય છે. માટે જ્ઞાન અને કર્માંના સમુચ્ચયને મા` એ જ હિતાવહ છે. શકાતુ મીમાંસકેએ વેદોને અપૌરુષેય માન્યા, તેમાં પણ અજ્ઞાનવાદને જ આશ્રય છે. કયા પુરુષે અને કયારે તે રચ્યા તે જાણી નથી માટે તે અપૌરુષેય છે. પણ તેથી વિરુદ્ધ, જૈતાનું કહેવું છે કે, વિદ્યાએ ભલે અનાદિ હાય, અને તે તે વિદ્યાએના આદિ ઉપદેષ્ટા સાત નથી માટે તે દૃષ્ટિએ ભલે તેને અપૌરુષેય કહા, પણ તે તે વિદ્યાને નવું નવું રૂપ આપનાર તેા પુરુષો જ છે અને તેએ જ્ઞાત પણ છે. ઋચાના અમુક મંત્રાના દ્રષ્ટા અમુક ઋષિએને માનવામાં આવે જ છે, તે પછી એ દૃષ્ટિએ વેદોને પૌરુષેય માનવામાં શે! બાધ છે? જૈતાનાં બાર અંગે વિષે પણ જૈતેની ધારણા છે કે, તે અનાદિઅનંત છે અને છતાં વિદ્યમાન અગે! ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને ગણધરાની રચના છે. આમ તે પણ પૌરુષેય અને અપૌરુષેય સિદ્ધ બને છે. " સંગ્રહનય—એક તરફ ચાર્વાક છે, જેણે માત્ર જડ તત્ત્વા જ માન્યાં; પણ તેથી વિરુદ્ધ વેદાંત કે ઔપનિષદ દન છે, જેણે માત્ર ચૈતન્યને જ માન્યું. એ વેદાંત દનને સમાવેશ જૈનસમત સંગ્રહનયમાં છે. લેકમાં જે કાંઈ છે તે સને સગ્રહ–સમાવેશ સતત્ત્વમાં થઈ શકે છે, કારણ તે બધું સત્ તા જ-એમ સંગ્રહનય પણ માને છે. વેદાંત દર્શન તત્ત્વને માત્ર સત્ કહીને જ સ ંતુષ્ટ નથી થતું, પણ, તે સત્ ચૈતન્યરૂપ જ છે, જે પુરુષ કે બ્રહ્મ કે આત્મા કહેવાય છેઆમ પણ આગ્રહ ધરાવે છે. જૈન દર્શન ચૈતન્યતત્ત્વના અસ્તિત્વમાં તા સંમત છે જ, પણ તે માને છે કે, ચૈતન્ય ઉપરાંત અચેતન કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy