________________
૧૪૪
જૈનધમ ચિતન
લીલા સમાપ્ત કરી ૭૨ વર્ષની ઉ ંમરે એક્ષલાભ કર્યાં. લાકેાએ દીપકે પ્રગટાવી તેમને વિદાય આપી; ત્યારથી દીપાવલી પર્વ ઊજવાય છે, એવી પરંપરા છે.
ચરિત્રની વિશેષતા
તે વખતે ધાર્મિક સમજોમાં નાનામેટા અનેક ધર્મપ્રવર્તકે વિચરતા હતા. પણ તેએમાં ભગવાન મહાવીરને પ્રભાવ અભૂતપૂર્વ હતા. એમના શ્રમણસધાએ બ્રાહ્મણ ધમાંથી હિંસાનું નામનિશાન ભૂંસી નાખવા માટે અતિ ઉગ્ર પ્રયત્ન કર્યાં હતા. આનું પરિણામ એ આવ્યું કે ધના નામે થતી હિ ંસાનું તે નિર્મૂલન જ થઈ ગયું. જે યજ્ઞોની પૂર્ણાહુતિ પશુવધ કર્યાં વિના થઈ શકતી ન હતી, એવા યજ્ઞો તે ભારતવર્ષોંમાંથી પ્રાયઃ અદશ્ય થઈ ગયા છે. પુષ્યમિત્ર જેવા કટ્ટર હિંદુ રાજાએએ તે નામશેષ યજ્ઞોને પુનર્જીવિત કરવાને પ્રયત્ન કરી જોયા, પણ તેને પણ શ્રમણસ ધેાના અપ્રતિહત પ્રભાવ તેમ જ તેમના ત્યાગ અને તપશ્ચર્યાના શુભ પરિણામને કારણે તે હિંસક યજ્ઞોનું પુનર્જીવન લાંબા સમય સુધી ટકાવી રાખવામાં સફળતા મળી નહિ. કવાદ
ભગવાન મહાવીરે તેા મનુષ્યનું ભાગ્ય, ઇશ્વર અને દેવાના હાથમાંથી ઝૂંટવી લઈ, મનુષ્યના પેાતાના હાથમાં સોંપી દીધું છે. દેવની પૂજા-ભક્તિ કરવાથી કે તેમને પશુબલિ દ્વારા તૃપ્ત કરવાથી કોઈ સુખની પ્રાપ્તિ થશે એમ કાઈ માનતું હેાય તે। તેવાઓને ચેતવણી આપતાં ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહી દીધું છે કે હિંસાથી તે પ્રતિહિ ંસાને જ ઉત્તેજન મળે છે, લેાકેામાં પરસ્પર શત્રુતા -વૈવિરાધ વધે છે અને પરિણામે સુખની આશા જ નિરાશામાં પૂરિણમે છે. જો સાચું સુખ ચાહતા હૈ। તે। સર્વ જીવે સાથે મૈત્રી આંધ્રા, પ્રેમ કરેા; અને બધાં પ્રાણી ઉપર કરુણા રાખો. આ પ્રેમમાગે જ સાચા સુખની પ્રાપ્તિ થઈ શકશે. બાકી તમને સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org