________________
ભગવાન મહાવીર
૧૪૩
શાંતિ, વિજ્ઞાન અને શક્તિ આવા જ ધમાગે ચાલવાથી મળી શકે છે. હિંસા અને ધર્મને તે! પારસ્પરિક વિરાધ છે-એનું સચોટ ભાન એમણે લેાકેાને કરાવ્યું : એ જ તેમના ઉપદેશનેા સાર કહી શકાય. જૈન સંઘ
ભગવાન મહાવીરના મગળ ધર્મના ઉપદેશ સાંભળી વીરાંગક, વીરયશ, સંજય, એયક, સેય, શિવ, ઉદયન અને શંખ-—આ આઠે સમકાલીન રાજાએ એ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી અને અભયકુમાર, મેઘકુમાર આદિ અનેક રાજકુમારેએ પણ ધરબારને ત્યાગ કરી વ્રતાને અંગીકાર કર્યાં હતાં. સ્કંધક પ્રમુખ અનેક તાપસેાએ તપશ્ર્ચર્યાંનું ખરું રહસ્ય સમજી ભગવાનનું શિષ્યપદ સ્વીકાર્યું હતું. અનેક
એ પણુ, સંસારની અસારતા સમજી, તેમના શ્રમણીસ ધમાં સ ંમિલિત થઈ હતી. આ શ્રમણીસંધમાં અનેક રાજકુમારીએ પણુ હતી. તેમના ગૃહસ્થ અનુયાયીએમાં મગધપતિ શ્રેણિક અને કાણિક, વૈશાલિપતિ ચેટક, અન્તિપતિ ચડપ્રદ્યોત આદિ મુખ્ય હતા. આનંદ આદિ વૈશ્ય શ્રમણોપાસકા સિવાય શકડાલપુત્ર જેવા કુ ંભકાર પણ ઉપાસકસંધમાં ભળ્યા હતા. અર્જુનમાળી જેવા દુષ્ટમાં દુષ્ટ લૂંટારા પણ તેમની પાસે વૈરને ત્યાગ કરી, શાંતિ-રસનું પાન કરી, ક્ષમા ધારણ કરી દીક્ષિત થયા હતા. ો તેમ જ અતિદ્રોને પણ તેમના સંધમાં માનભર્યું સ્થાન હતું .
તેમનો સંધ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કેાશલ, શૂરસેન, વત્સ, અવન્તી આદિ દેશેામાં ફેલાયેલા હતા. તેમના વિહારને ક્ષેત્રવિસ્તાર મુખ્યતઃ મગધ, વિદેહ, કાશી, કાશલ, રાઢ દેશ અને વત્સ દેશ સુધી વિસ્તર્યાં હતા.
તીથ કર થયા બાદ ૩૦ વર્ષ પર્યંત સતત જનપવિહાર કરી, ભગવાન મહાવીરે આદિમાં કલ્યાણ, મધ્યમાં કલ્યાણ અને અંતમાં કલ્યાણુ એવા મંગલમય અહિંસક ધર્મના ઉપદેશ આપી ઇહજીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org