________________
--
૧૩૮
- જૈનધર્મચિંતન આ જ સાત્વિક ઉપાય વડે અને પોતાની ઉત્કટ અને સતત અપ્રમત્ત સાધનના બળે આત્મશુદ્ધિ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું હતું.
'ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને કાયલેશ બતાવી આત્મશુદ્ધિમાં અનુનપયોગી બતાવી છે. તેમણે પોતે લાંબા કાળ સુધી ઉત્કટ તપસ્યાઓ કરી, પણ બોધિલાભ પ્રાપ્ત કરવામાં સફળ ન થયા. આનું કારણ તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ થતી નથી કે તપશ્ચર્યા એક સદુપાય નથી એમ નથી; પરંતુ વાત એમ છે કે તપશ્ચર્યાની અમુક મર્યાદા હોય. છે અને તે એ કે, જ્યાં સુધી આત્મિક શાંતિ જળવાઈ રહે, સમાધિમાં વિન–બાધા ન પડે, ત્યાં સુધી જ તપશ્ચર્યા શ્રેયસ્કર નીવડે છે. જે તપસ્યાઓ દ્વારા સમાધિમાં બાધા પડે તે અમર્યાદિત તપસ્યાઓ નિષ્ફળ થાય છે.
ભગવાન બુદ્ધે પોતાની શકિતનો ખ્યાલ રાખ્યા વિના એવી ઉત્કટ તપસ્યાઓ કરી કે જેથી તેમની સમાધિમાં જ ભંગ થઈ ગયો. એટલા માટે તેમને તપશ્ચર્યા નિષ્ફળ જાય તો એમાં કઈ આશ્ચર્યની વાત નથી. પણ, આથી વિરુદ્ધ, ભગવાન મહાવીરે તપશ્ચર્યા કરવાની સાથે હમેશાં પોતાની શરીરશક્તિને પૂરેપૂરો ખ્યાલ રાખે. પોતાની શક્તિ બહારની અમર્યાદિત તપસ્યાઓ તેમણે કરીનહિ. એ જ કારણ છે કે જે તપાસ્યાને બુદ્ધ નિષ્ફળ બતાવી તે જ તપશ્ચર્યાના બળે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ . છતાં ભગવાન બુદ્દે પણ પોતાના ઉપદેશમાં કેટલીક તપશ્ચર્યાઓનું વિધાન કર્યું છે.
સંયમમાગ ભગવાન મહાવીરની તપશ્ચર્યાની સફળતાનું રહસ્ય સંયમમાં છે રહેલું છે “કઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા ન આપવી, બધાં સો પ્રત્યે મૈત્રી રાખવી, પિતાના જીવનમાં જે કોઈ વિનિબાધાઓ ઊભી થાય તે બધીને કોઈ બીજાની સહાયતા લીધા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org