________________
ભગવાન મહાવીર
૧૩૭
એ બધા રાજાએની સાથે થયા હતા. ચેટકની એક પુત્રીનાં લગ્ન ભગવાન મહાવીરના મોટાભાઈ ન ંદિવર્ધન સાથે પણ થયાં હતાં. સંભવ છે કે આ સંબંધને કારણે પણ ભગવાન મહાવીરને પેાતાના ધર્મપ્રચારના કાર્યોંમાં કેટલીક સગવડ અને સફળતા પ્રાપ્ત થઈ હાય.
માતાપિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વભાન રાખ્યું હતુ; કારણ કે તેમના જન્મ સમયે તેમની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હતી. પરંતુ આ જ સંપત્તિની નિઃસારતાથી પ્રેરિત થઈ તેમણે ત્યાગ અને તપશ્ચર્યામય જીવનના કઠિન માગ સ્વીકાર કર્યાં. તેમની ધાર —અત્યુત્કટ સાધનાને કારણે તેએ મહાવીર પદને પામ્યા અને એ જ નામે પ્રસિદ્ધ થયા. વમાન નામને લેકે ભૂલી ગયા.
તે ખરી શાંતિ તેમ જ સુખ વૈભવેાના ભેગમાં નહિ પણ ત્યાગમાં જ સમજતા. આખરે ૩૦ વર્ષની યુવાવસ્થામાં જ તે અધાયને પરિત્યાગ કરી ત્યાગી બની ગયા. ૩૦ વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યાં હતા તેનું મુખ્ય કારણ પણ પેાતાનાં માતાપિતા તેમ જ મેટાભાઇની ઇચ્છાને માન આપતા પૂરતું જ હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન •હતું. અંતિમ વર્ષોંમાં તે તેમણે પોતાની પાસે જે કાંઇ હતુ ં તે બધું દીન—હીન લેાકેાને આપી દીધું હતુ અને પેાતે અકિંચન બની ઘર-બાર છેાડી ચાલી નીકળ્યા હતા.
તપશ્ચર્યાનું રહસ્ય
ભગવાન પાર્શ્વનાથે તે વખતની તામસિક તપશ્ચર્યાને વિરાધ કરી આત્મશેાધનને ——અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહને-સરળ માર્ગ બતાવ્યા હતે. વૃક્ષ ઉપર લટકવું, પંચાગ્નિ વચ્ચે તપવુ, લોઢાના કાંટા ઉપર સૂવુ' ઇત્યાદિ તામસિક તપસ્યાએને સ્થાને તેમણે ધ્યાન, ધારણા, સમાધિ અને ઉપવાસ–અનશન આદિ સાત્વિક તૈપશ્ચર્યાના પ્રચાર કર્યાં હતા. વર્ધમાન કુમારે પણ આત્મશુદ્ધિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org