________________
જૈનધર્મચિંત આથી ઊલટું, જેનેએ ભક્તિને એક સાધન રૂપે જ સ્વીકા કર્યો છે. જીવનું ધ્યેય તે મુક્તિ જ છે. એના બધા પ્રયત્ન મુક્તિ માટે જ હોય છે. એ પ્રયત્નોમાં, અમુક હદ સુધી, ભક્તિને પણ
સ્થાન છે. પણ છેવટે તે આ ભક્તિને—બીજાઓ પ્રત્યેના સ્નેહભાવને– પણ છોડવી જ પડે છે; કારણ કે પ્રશસ્ત હોવા છતાં એ છે તો રાગ જ અને, જૈન સિદ્ધાંત અનુસાર, વીતરાગ થયા વિના મોક્ષ થતો જ નથી તેથી જ કોઈ જૈન આચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે –
" तव पादौ मम हृदये मम हृदयं तव पदद्वये लीनम् तिष्ठतु जिनेन्द्र तावद्यावनिर्वाणसंप्राप्तिः ॥”
* [ શિનવાળીસંપ્રદ્યુ, પૃ. ૧૦૮, ૨૬૩ આ શ્લોકમાં ભક્તિનો પાસ તો છે જ, પણ બેયની બાબતમાં કવિ સંદિગ્ધ નથી. આ જ રીતે ભક્ત પિતાને કિંકર કહે છે શરણમાં લેવાની વાત કહે છે, કરુણું કરવાનું કહે છે–આ બધાં તો ભક્તિમાર્ગનાં છે–છતાં ભકિત, એ એક સાધન છે, સાધ નહીં, આ વાતને જૈન આચાર્યો ક્યારેય વીસર્યા નથી. જુઓ–
" त्रिभुवनगुरो जिनेश्वर परमानन्दैककारण कुरुष्व । मयि किंकरेऽत्र करुणा यथा तथा जायते मुक्तिः ॥ " त्वं कारुणिकः स्वामी त्वमेव शरण जिनेश"
[ બિનવાળી, પૃ. ૧૦ “जगदेकशरण भगवन् नौमि श्रीपद्मनंदितगुणौध किं बहुना कुरु करुणामत्र जने शरणमापन्ने ॥"
* [ નિવાણીસંગ્ર, વૃ૦ ૧૧૦ વૈષ્ણવોની જેમ જૈન આચાર્યોએ પણ ભક્તિને મહત્વ તે આપ્યું છે, કેટલાક નમૂના જુઓ - " जन्म जरा मिथ्यामत मूल जन्ममरण लागे तँह. फूल ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org