________________
ભક્તિમાર્ગ અને જૈન દર્શન
૧૨૯ सो कबहुँ बिन भक्ति कुठारं, कटे नहीं दुःख फल दातार॥ "
જિનવાણીસંઘ, પૃ. ૨૬૨] " यह संसार अपार महासागर जिनस्वामी । तातें तारे बड़ी भक्तिनौका जगनामी ॥"
[fઝનવાળી સંગ્ર, પૃ. ૧૧] "तुम भक्तिनवका जे चदै ते भये भवदधि पार ही।”
શિનવાળીદ્દ, પૃ. ૬૪] કેટલાક આચાર્યોએ મુકિતને માટે ભવોભવ ભક્તિની યાચના કરી છે; જેમ કે –
."अब होउ भव भव स्वामी मेरे मैं सदा सेवक रहों। __ कर जोड़ यो बरदान मांगू मोक्ष फल जावत लहों॥"
[fqનવાળીસંઘ, વૃ૦ ૧૧૨, ૧૨} પણ ખરી રીતે, જેના મત પ્રમાણે, મહત્ત્વ ભક્તિનું નહીં પણ ચારિત્રનું જ છે, તેથી ભક્તિની નહીં પણ ચારિત્રની જ યાચના કરવી જોઈતી હતી. કોઈક જૈન પૂર્વાચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે – * “જિ વઘુ મળિgi = મરિ સાત્તિો जेण भणिजइ सव्वे पया पविठ्ठा उ हत्थिपए ॥” .
[વનસ્તોત્રસંવાદ્, પૃ૦ ૮૧] ભક્તિમાર્ગનાં આ મૌલિક તત્વો ઉપરાંત ભગવાનના બાહ્ય શરીરની શેભાનું વર્ણન કરવાની પ્રણાલી, નામ-જપનું માહાભ્ય, મુક્તિને “રમણું” કહીને એનું શુંગારમય વર્ણન, તીર્થકરનું અવતાર સ્પે વર્ણન, ભગવાનની કરુણાનું વર્ણન, તીર્થંકરની મૂર્તિની પૂજાના પ્રકારોમાં નૈવેદ્ય વગેરેને સમાવેશ, નામસ્મરણથી મુક્તિ થવાનું કથન વગેરે આ બધાં તત્ત્વ પણ જૈન સ્તુતિઓ ઉપર પડેલ ભકિતમાર્ગના પ્રભાવને જ સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org