________________
૧૨
આ સંગ્રહની મર્યાદા એ છે કે તે જુદે જુદે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાના અને લેખાનો સંગ્રહ છે, એટલે આમાં પુનરુક્તિનો દોષ રહેવાનો જ. વળી, જૈનધર્મના આવશ્યક બધાં અગાનું નિરૂપણ આમાં મળવાનું નહિ. છતાં પણ જૈનધમ અને દન વિષે, અન્ય હિન્દુ અને બૌદ્ધધર્મની તુલનામાં, વાચકને નવું કાંઇક જાણવાનું મળશે એમ ધારી આ સગ્રહને પ્રકાશનને ચેાગ્ય લેખ્યા છે.
આ પ્રસંગે મારા મિત્ર શ્રી કાંતિભાઈ કારાને! આભાર માનવા જરૂરી છે, કે તેમણે તેમના સ્વસ્થ ભાઈ શ્રી જગમાહનદાસ કારાની સ્મૃતિમાં શરૂ કરેલી ગ્રન્થમાળામાં આ નાનકડા સંગ્રહને સ્થાન આપ્યું અને છાપાંની ફાઈલામાં અન્યથા ખાવાઈ જાત એવા આ લેખાને
આ રીતે ઉદ્ઘાર કરવાને અવસર આપ્યા. લેખા કક્યાંથી લેવામાં આવ્યા છે તેના નિર્દેશ દરેક લેખને અંતે કરવામાં આવ્યા જ છે. તેમાં જણાવેલ અન્ય પ્રકાશકેા-સંપાદકાને પણ આભાર માની લઉં છું. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
દલસુખ માલવિયા
અમદાવાદ–૯
રક્ષાબંધન પર્વ, વિ. સં. ૨૦૨૧
વિદ્યાવિનાના અવસર
જેમ ઉંમર વધે છે, તેમ નવું નવું જાણુવા-સમજવાની જિજ્ઞાસા વધતી હાય એવા કંઈક અનુભવ થાય છે; સામે પક્ષે શરીર મનના વેગ સાથે કદમ મિલાવવાની ના પાડે છે એ તે! જાણે સમજ્યા, પણ મન અને મગજ પણ થાકવા માંડયાં છે : આવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત જીવનનિર્વાહ માટેની દોડધામ, વ્યવહારની સાચવણી માટેની પ્રવૃત્તિ અને ઇતર પ્રવૃત્તિઓની ભીડાભીડ સમય અને શક્તિની તાણમાં ઔર ઉમેરા કરે છે. લાગે છે કે આમાં સ્વસ્થ વાચન–મનન કે નિર્દોષ વિદ્યાવિનેદને હવે અવકાશ મળી રહ્યો ! પણ કયારેક, વિદ્યાભ્યાસ'ગની એાસરતી જતી . આશામાં, ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org