________________
રાગ અને વિરાગ ` ૯
‘ દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો ! ધ્યાન થકી હોય ભવનો પાર રે, દેવરિયા મુનિવર, ધ્યાનમાં રહેશો !'' થનેમિનો આત્મા જાગી ઊઠ્યો. એ શરમના માર્યા નીચું જોઈ રહ્યા. માતા જેવા ભક્તિભાવથી એ સાધ્વી રાજીમતીને વંદી રહ્યા. એમના આત્મામાં અત્યારે આભારની એક જ લાગણી ગૂંજતી હતી : કૂપ પડંતા તુમે કર ઝાલી રાખિયો રે !
રાજીમતી અને રથનેમિ બન્ને સ્વસ્થ ચિત્તે પોતપોતાને માર્ગે ગયાં. તે દિવસે ફરી વાર રાગ ઉપર વિરાગનો વિજય ગરવા ગિરનારે જોયો !
66
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org