SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ખાંડાની ધારો જી ! ૦ ૧૭૧ અરણિક ઉપર સ્થિર કરી. એ નજરમાં જાણે વિદ્યુતની વેધક શક્તિ ભરી હતી. એમાં શું શું ભર્યું હતું ? એમાં અપાર વેદના ભરી હતી, અમાપ કરુણા ભરી હતી અને અસીમ છતાં અબોલ શિક્ષા ભરી હતી ! એ દૃષ્ટિ અરણિકના અંતરને સ્પર્શી ગઈ. અને એ માતાની ચરણરજ માથે ચડાવીને નત મસ્તકે એની સાથે ચાલી નીકળ્યો. રાગી મટી ફરી વૈરાગી બની ગયો. એ દિવસે માતૃત્વનો અપૂર્વ વિજય થયો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy