SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ૦ અભિષેક બધા સાથીઓને છોડી મૂકવામાં આવે.” રાજસભામાં ક્ષણવાર સ્તબ્ધતા છવાઈ ગઈ ? આ મુનિ આ શું માગી રહ્યા હતા ? શું જીતેલી બાજીને હાથે કરીને હારમાં પલટાવી દેવી ? બાદશાહ અકબર પણ પળવાર વિમાસણમાં પડી ગયા. પણ પછી શહેનશાહનું અંતર જાગી ઊઠ્યું અને એમની દુવિધા શમી ગઈ. એમણે વિચાર્યું કે આ તો સંતને આપેલું વચન ! એનું પાલન તો હરહાલતમાં થવું જ જોઈએ. અને જાણે સંતનું ભિક્ષાપાત્ર ભરી દેતા હોય એમ, શહેનશાહ અકબરે તરત જ એ બધા યુદ્ધકેદીઓને મુક્ત કરવાનું ફરમાન કાઢી આપ્યું. સંતની એ ભિક્ષા પણ સફળ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy