________________
નિપાધિક ગુણગુણિ ભેદઈ બીજો ભેદ. યથા–“નવય જેવજ્ઞાન” ઈહાં-ઉપાધિરહિતપણું તેહજ નિરૂપચારપણું જાણવું. ૧૧૨
અસલ્કતવ્યવહારના જી, ઈમ જ ભેદ છઈ દેઈ. પ્રથમ અસંલેષિતગઈ છે,
સેવા ધન જેઈરે. ૧૧૪. પ્રાણી૦. અસદ્દભૂત વ્યવહારના ઈમ જ ૨ છઈ, એક-ઉપચરિતાસદ્ભુત વ્યવહારઃ બીજે-અનુપચરિતાસભૂત વ્યવહાર પહેલે ભેદ અસંશ્લેષિતગઈ કલ્પિત સંબંધઈ હોઈ. જિમદેવદત્તનું ધન ” ઈહિ-ધન દેવદત્તનઈ સંબંધઃ સ્વવામિભાવરૂપઃ કપિત છઈ, તે માર્ટિ-ઉપચાર. દેવદત્તઃ નઈ ધન એક દ્રવ્યનહીં, તે માર્ટિ –અસદ્દભૂત. એમ ભાવના કરવી. ૧૧૪. સંલેષિતગઈ બીજો રે,
જિમ આતમને દેહ. નય ઉપનય નયવમાં રે,
કહિયા મલનય એહરે. ૧૧૫. પ્રાણી.. બીજે ભેદ સંશ્લેષિત ગઈ–કર્મજ સંબંધઈ જાણ. જિમ–આત્માનું શરીર છે. આત્મદહને સંબંધ, ધન સંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવના નિવર્તાઈ નહીં, યાજછવ રહઈ. તે માર્ટિ-એ અનુપચરિત. અનઈ-ભિન્નવિષય, માટઈ– અસદ્દભૂત જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org