________________
૭૧
એ નય–ઉપનય દિગંબર વસેન કૃત નય માંહિ કહિયા છઈ, ૨ મૂલનય સહિત. ૧૧૫
વિષયલે યદ્યપિ નહીં રે, ઇહાં અહ્વારઇ થલ. ઉલટી પરિભાષા ઈસીરે,
તા પણ દાઝઇ મૂલ રે. ૧૧૬. પ્રાણી. ઇહાં-ચપિ અહ્વાર. -શ્વેતાંબરનઇ, થલ કહતાં—માટેા, વિષયભેદ કહતાં–અર્થના ફેર નથી. તાપણ-મૂલ કહતાં–પ્રથમથી, ઉલટી-વિપરીત, પરિભાષા-શૈલી કરી, તે દાઝઇ છઈ-ખેદ કરઈ છઈ
" यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः ॥ १ ॥ રૂતિ વચનાત્ ૧૧૬ તે એટિકની ઉલટી પરિભાષા દેષારિક' છJ—
૯
તત્ત્વાર્થે નય સાત છઈ જી, આદેશાંતર પંચ. અંતરભાવિત ઉર્જારીરે,
નવના કિસ્યા એ પ્રપંચ રે! ૧૧૭. પ્રાણી.
તત્ત્વાર્થસૂત્રઇ ૭ નય કહિયા ઈ, અનઇ–આદેશાંતર કહતાં મતાંતરઃ તેહુથી–પ નય કહિયા છઇં, “સન્ન મૂનયા, પદ્મ-હત્યાફેશાન્તર્” એ સૂત્રઈ. સાંપ્રતઃ સમભિરુઢઃ એવભૂતઃ એ-૩ન શબ્દ એક નામઇ' સંગૃહિંઇ', તિવારઇ-પ્રથમ ચાર સાથિ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org