________________
દેઈ ભેદ વ્યવહારના જી, સદ્ભુતાસભૂત. એક વિષય સદભૂત છઈ જી,
પરવિષયાસભૂત રે. ૧૧૧. પાણી વ્યવહારનયના ૨ ભેદ કહ્યા છઈ. એક-સભૂત વ્યવહાર બીજે અસદ્ભુત વ્યવહાર એક વિષય કહતા–એક દ્રવ્યાશ્રિત, તે સદ્ભૂત વ્યવહાર. પરવિષય તે અસદ્ભૂતવ્યવહાર. ૧૧૧.
ઉપચરિતાનુપચરિતથી રે, પહિલ દઈ પ્રકાર. સપાધિક ગુણ-ગુણુિં ભેદઈ રે, જિઅની મતિ ઉપચાર રે. ૧૧૨. પ્રાણુ.
પહલે જે-સદૂભૂતવ્યવહારઃ તે–૨ પ્રકારિ છઈ, એક–ઉપચરિત સભૂત વ્યવહાર બીજે-અનુપસ્તિ સદભૂત વ્યવહાર સોયાધિક ગુણગુણિભેદ દેખાડિઇ, તિહાં પ્રથમ ભેદ જિમ“જીવએ તિજ્ઞાન.” ઉપાધિ તેજ ઈહાં ઉપચાર. ૧૧૧
નિરુપાધિક ગુણુ ગુણિ ભેદઈ રે,
અનુપચરિત સદ્ભુત. કેવલજ્ઞાનાદિક ગુણ રે,
આતમના અદ્ભત રે. ૧૧૩. પ્રાણી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org