________________
ઢાલ-૮ મી. [ કપૂર હુઈ અતિ ઉજરે એ દેશી.]
દેઉ મૂલનય ભાષિયા રે,
નિશ્ચય: ન વ્યવહાર નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે,
શુદ્ધ અશુદ્ધઃ પ્રકાર રે. ૧૯.
પ્રાણુ પરખા આગમભાવ. પ્રથમ અધ્યાત્મભાઈ ૨ નય કહિયા. એક-નિશ્ચયનય બીજે વ્યવહારનય તિહાં નિશ્ચયનય ક્રિવિધ કહિએ. એક-શુદ્ધનિશ્ચયનય બીજો-અશુદ્ધ નિશ્ચયનયર-હે પ્રાણી! આગમના ભાવ પરખીનઈ રહે. ૧૦૮
છવકેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ. મઈનાદિક આતમા રે, અશુદ્ધ પાધિ રે
૧૧૦. પ્રાણ ૦. જીવ તે-કેવલજ્ઞાનાદિર , ઇમ-જે નિરપાધિ મંદિર કપાધિરહિત, કેવલજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઈ, આત્માન અભેદ દેવાડિઈ તે શુદ્ધ નિશ્ચયવય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિ, તે અશુદ્ધ નિશ્ચયનય. ૧૧૦.
નિશ્ચયનયા તે–અભેદ દેવાડ, વ્યવહારનયા તે–ભેદ દેખા ડઇ છ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org