________________
*
તેહ સ્વજાતિં જાણો રે, હું પુત્રાદિક,
પુત્રાદિક છઈ માહરા એ. ૧.૦૬. તે સ્વાતિ ઉપચરિતા સદ્દભૂત વ્યવહાર જાણે, જે-“હુ પુત્રાદિક” ઈમ કહિઇ. ઇહાં-“માહરા એ કહવું, પુત્રાદિકનઈ વિષયઈ, તે પુત્રાદિક ઉપચરિયા છઈ, તેહરયું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છઈ. પુત્રાદિક: તે-આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છે, પણિ – કલ્પિત છઇ, નહીં તો–સ્વશરીરજન્ય મસ્કુણાદિકનઈ પુત્ર કાં ન કહિ? ૧૦૬
વિજાતિથી તે જાણે રે, વસ્ત્રાદિક મુઝ.
ગઢ-દેશાદિક ઉભયથી એ. ૧૦૭. વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિઈ, જે-“માહરા વસ્ત્રાદિક” ઈમ-કહિઈ. ઈહાં–વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છઈ, નહીં તે વકલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ને કહિછે? તેહ વિજાતિમાં વસંબંધ ઉપચરિઈ છઈ“મારા ગઢઃ દેશ પ્રમુખ છઈ ” ઈમ કહેતાં–વજાતિ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર કહિ. જે માર્ટિ–ગઢ: દેશાદિક: જીવ: અજીવઃ ઉભય સમુદાયરૂપ છઈ.૧૦૭
૧૯
ઉપનય ભાષ્યા એમ, અધ્યાતમ નય,
કહી પરીક્ષા લહે એ ૧૦૮. ઈમ-ઉપનય કહિયા. હિવાઈ—આગિલી ઢાલમાં હિં, અધ્યાભનય કહી નઈ, એહમાંહિ–ગુણ દોષઃ પરીક્ષાને યશ પામે.
પાઠ૦ ૧. “માહરા પુત્રાદિક” ૨. “હું” “માહરા” ૩. એહવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org