________________
'ઢાલ-૭ મી.
[ રાગ-ગેડી ] સદ્ભુત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં,
- ધર્મ-ધર્મિના ભેદથી એ. ૯૦. નિહાં-સદ્દભૂત વ્યવહાર પ્રથમ ઉપનયને ભેદ. તે—ધર્મ અનઈ ધર્મિ તેહના ભેદ દેવાડવાથી હેઈ. ૯૦
શુદ્ધ: અશુદ્ધઃ દ્વિભેદ, શુદ્ધ-અશુદ્ધના,
તેહ અરથના ભેદથી એ. ૯૧. તે વલી, ૨ પ્રકારિ હેઈ-૧ શુદ્ધ બીજે-અશુદ્ધ ૨, શુક્ર-ધર્મ ધર્મિના ભેદથી શુદ્ધસદ્દભૂત વ્યવહાર, અશુદ્ધ-ધર્મ ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર. સદૂભૂત તેમાટિ જે-એક દ્રવ્ય જ છ0, ભિન્ન દ્રવ્ય સંગાપેક્ષા નથી. વ્યવહાર તેમાર્ટેિ જે-ભેદ દેષાર્કિંઈ છઈ. ૯૧.
જિમ જગિ કેવલગ્યાન, આતમદ્રવ્યનું,
લઈ નાણાદિક તેહનું એ. ૯૨.. જિમ-જગમાંહિ “આત્મ દ્રવ્યનૂ કેવલજ્ઞાને ઇમ-લકી પ્રયોગ કી જઈ. તથા–“મતિજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ” ઇમબેલાવિઈ ૯૨
પાઠ૦ ૧. હિવઈ-સદૂભૂત પ્રમુખ ભેદ વર્ણન જ કરીને વર્ણવ છઈ. ૨. ચક્ર ઉપન્યું સાર રે. એ દેશી પાલિ૦ ૩. નાનાં બજે ઉપનયા: તિહાં ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org