________________
૩૧
નવઈં નયના ભેદ ઇણિપરિ, અઠાવીસ પ્રભૂત રે. ૮૮. બહુ.
એવ ભૂતનય–સવ અર્થ, ક્રિયાપરિણત–ક્રિયાવેલાઈ માન”, અન્યદા ન માનઈં. જિમરાજÜછત્રઃ ચામરાદિકઃ ઇ શાભઇ, તે-રાજા. તિ પદામાંહિ બઇઠાં ચામર ઢલાઈ, તિવારઈ. સ્નાનાદિકવેલા”-તે અર્થ વિના રાજા ન કહિઈં.
ઇમ-નવઇ નયના અઠાવીસ ભેદ પ્રભૂત કહેતાંધણા,
થયા. ૮૮૬
૧૬
નવ નય ઈમ કહિયા,
ઉપનય તીન હિÛ સાર રે.
સાચલા શ્રુત-અરથ પરખી,
લહેા નન વિસ્તાર ૨. ૮૯. બહુ૦
ઈમ-નૈવઈ નય કહિયા. હિવઇ–૩ ઉપનય દિગંમર પ્રક્રિયાઇ કહિ છંછે. એહુમાંહિ–સાચા શ્રુતના અથ પરખી કરીન, બહુશ્રુતપણાના યશના વિસ્તાર પામે. નૈયાનાં સમીપે ઉપનયાઃ ”. ૮૯
Jain Education International
પાડા૦-- દ્રવ્યાર્થિ ક ૧૦, પર્યાયાર્થિ ક ૬, નૈગમ ૩,સંગ્રહ ૨, વ્યવહાર ઋનુસૂત્ર ર, શબ્દ ૧, સમલિરુદ્ધ ૧, એવું ભૂત ૧. ગ્રં૦ ટિપ્પણી, ૧ દ્રવ્યાકિ, પર્યાયાર્થિક, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ, એવભૂત. ૨. નૅચર્ચ સમીપે ૩પનયાઃ પાલી
For Private & Personal Use Only
www.jainelibrary.org