________________
છે
જ
ગુણઃ પર્યાય સ્વભાવઃ કારક: તન્મયને,
ભેદ અરથ છઈ એને એ. ૯૩. ગુણ-ગુણીને પર્યાય-પર્યાયવંતને સ્વભાવ-સ્વભાવવંતને કારક અનઈ–તન્મય કહતાં-કારકી, તેહને જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિશું, તે સર્વ એ ઉપનયને અર્થ જાણવો. “ઘટશે रूपम् , घटस्य रक्तता, घटस्य स्वभावः, मृदा घटो निष्पादितः” ઈત્યાદિ પ્રાગ જાણવા. ૯૩
અસલૂન વ્યવહાર, પર-પરિણુતિ ભલ્યાં,
દ્રવ્યાદિક ઉપચારથી એ. ૯૪. પર દ્રવ્યની પરિણતિ ભલ્યઈ, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિછે, તે અસદભૂત વ્યવહાર જાણ. ૯૪. દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર,પુદગલ જીવનઈ,
જિમ-કહિઈ જિનઆગમાં રે. ૫. તિ-પહલ દ્રવ્યઈદ્રવ્યને ઉપચાર. જિમ-જિન આગમ માં
હિંજીવનઈ પુદ્ગલ કહિઈ. ક્ષીર નીર ન્યાયઈ પુદગલમ્યું મિલ્ય છઈ, તે કારણઈ–વા પુદ્ગલ કહિછે. એ-જીવ દ્રવ્યઈ પુગલ દ્રવ્યને ઉપચાર ૧. ૯૫.
કાલી વેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી,
ગુણુઉપચારઃ ગુણઈ કહો એ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org