________________
જે સંગ્રહા, તે સંગ્રહનય કહિછે. તેહના-૨ ભેદ–ધઃ વિશેષ: થી. ઓઘ કહિઈ-સામાન્ય. એતલઈ એક સામાન્ય સંગ્રહ એક વિશેષ સંગ્રહ એવં ૨ ભેદ જાણવા. “ટ્રવ્યાળિ સમિતિપોનિ” એ પ્રથમ ભેદનું ઉદાહરણ, તથા “નવા વિધિન એ દ્વિતીય ભેદનું ઉદાહરણ ૮૪
૧૨ વ્યવહાર સંગ્રહવિષયભેદક,
- તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે. દ્રવ્ય જીવાજીવ ભાષઈ,
જીવ ભવિયા સિદ્ધ રે. ૮૫. બહુo. સંગ્રહ નયને–જે વિષય: તેહના ભેદને દેખાડણહાર તે-વ્યવહારનય કહિઈ. તે તિજ-સંગ્રહનયની પરિ, દ્વિવિધ કહિ. એક સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર ૧ એક-વિશેષ-સંગ્રહ-ભેદક વ્યવહાર ઃ એવં ૨ ભેદ જાણવા. “ચ્ચે બીવાળીવી એ સામાન્યસંગ્રહ-ભેદક વ્યવહાર. “બીવાઃ સંસારિક સિદ્ધાર્થ” એ વિશેષસંગ્રહ–ભેદક વ્યવહાર. ઈમ-ઉત્તરેત્તર વિવફાઈ સામાન્ય વિશેષ પણું ભાવવું. ૮૫
૧૩ વર્તત ગડપુસૂત્ર ભાઈ
અર્થ નિજઅનુકૂલ રે. ધ્યણિક પર્યય કહઈ-સૂષિમઃ
મનુષ્યાદિક-શૂલ રે. ૮૬. બહુ.. હજુસૂત્રનય-વર્તતે અર્થભાષઈ, પણિ–અતીત અનાગતઃ અર્થ ન માનઈ. વર્તમાન પણિ-નિજ અનુલ-આપણા કામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org