________________
પ૭
નૈગમ ભૂતાર્થઈ વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતાં–તત્પર છઈ. ૮૦.
તે પ્રથમ ભેદનું ઉદાહરણ દેલાડઈ છઈ – ભૂત-નૈગમ કહિઉ પહિલા,
હવાસ્ટિી દિન આજ રે. યથા-સ્વામી વીરજનવર,
લહિઆ શિવપુરરાજ રે. ૮૧. બહુ. જિમ કહિ“આજ દીવાલી દિનનઈ વિષઈ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા.” ઈહાં–અતીત દીવાલી દિનનઈવિષયઈ વર્તમાન દીવાલી દિનને આરોપ કરિઈ છે. વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનને આરોપ કરિઈ, દેવાગમનાદિ મહાકલ્યાણ ભાજનત્વ–પ્રતીતિ પ્રજનનઈ અર્થિ', જિમ–“ગાયાં :”. ઈહાંગંગાતટનઈ વિષયઈ ગંગાને આરેપ કી જઈ કઈ શિત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રજન ભણી તોઈ ઘટમાન છે, જે–વીરસિદ્ધિગમનને અન્વયે ભક્તિભ| પ્રાતીતિક માનિઈ. એ અલંકારના જાણ પંડિત હેઈ, તે વિચારજે. ૮૧
ભૂતવત કહઈ ભાવિ નૈગમ,
ભાવિ જિમ જિન સિદ્ધ રે. સિદ્ધવત છઈ વર્તમાન
કાંઇ-સિદ્ધ અસિદ્ધરે. ૮૨.બહુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org