________________
પપ
સાદિ નિત્ય: શુદ્ધપર્યાયાનય બીજે ભેદ ૨, જિમ-સિદ્ધને પર્યાય તેહની આદિ છઈ, કર્મક્ષય સર્વ થે તિવારઈ-સિદ્ધપર્યાય ઊપને, તેવતી. પણિ–તેહને અંત નથી, જે માર્ટિ-સિદ્ધભાવ સદાકાલ થઈ. એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવે. સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. ૭૬
જિમ-સમયમઈ પર્યાય નાશી,
છતિ ગહત નિત્ય અશુદ્ધ રે એક સમઈ યથા પર્યાય,
ત્રિતયરૂપ રુદ્ધ રે. ૭૭. બહુ.. જિમ-એક સમયમધ્યે પર્યાય વિનાશી છઈ, ઈમ કહિ. હાં-નાશ કહતાં-ઉત્પાદઈ આવે, પણિ –ધ્રુવતા તે ગૌણ કરી દેખાડીઈનહીંછતિ કહતાં-સત્તા,તે રહેતા નિત્યઅશુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ-એક સમયમ પર્યાય ત્રિતયરૂપઈ–ઉત્પાદઃ વ્યયઃ ધ્રૌવ્ય લક્ષણઈ રહે છઈ એહવું બેલિઇ. પર્યાયનું શુદ્ધ રૂપ, તે જે સત્તા ન દેખાવવી. ઇહાં–સત્તા દેખાવી, તે માર્ટિ-અશુદ્ધ ભેદ થ. ૭૭.
પર્યાયઅરથો નિત્ય શુધ્ધો
રહિત કર્મોપાધિ રે જિમ-સિદ્ધના પર્યાય સરિખા,
ભવ-જંતુના નિરુપાધિ રે. ૭૮. બહુ0. પાઠ૦ ૧. શુદ્ધ ૨૫. ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org