________________
૫૪
બહુભાંતિ ફઈલી કરૂન શઈલી,
સાચલું મનિ ધારિ રે. ખાટડું જે કાંઈ જાણુઈ,
તિહાં ચિત્ત નિવારિ રે. ૭૫. બહ૦. પયાર્થનય છભેદ જાણવો. તિહાં પહલે અનાદિનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ–પુદગલને પર્યાયઃ મેસપ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઇ નિત્ય છઈ. અસંખ્યાતકાલઈ-અન્યાન્યપકગલ સંક્રમઈ, પણિ સંસ્થાન તેહજ છઈ ઇમ-- રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા.
ઘણુઈ પ્રકારઈ જેનશૈલી ફઈલી છઈ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ ધરાવી, એહવી નયની અનેક શિલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ-વિચારતાં જે સાચું હોઈ, તે મનમાંહિ ધારિઇ. તિહાં જે કાંઈ ખોટું જાણુઈ, તે ચિત્તમાંહિં ન ધરઈ. પણિ-શબ્દફેર માત્ર દ્વેષ ન કરે, અર્થ જ પ્રમાણ છઈ. ૭૫
૩ સાદિનિતિ પર્યાય અરથે,
જિમ સિદ્ધને પજાઉ રે ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા,
ગૌણ વ્યય ઉપાઉ રે. ૭૬. બહુo.
1
નિત્ય.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org