________________
પડે
૧૯
પરમભાવગ્રાહક કહિએ,
દસમે નસ અનુસાર રે. ગ્યાનસ્વરૂપી આતમા,
ગ્યાન સર્વમાં સારા રે. ૭૩. મ્યાન દસમો દ્વવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિએ, જે નયનઈ અનુસારઈ-આભા જ્ઞાનસ્વરૂપ કહિઈ છઈ. દર્શનઃ ચારિત્રઃ વીર્ય લેશ્યાદિક આત્માના અનંતગુણ છઈ. પણિ-સવમાં જ્ઞાન સારઉત્કૃષ્ટ છઈ. અન્યદ્રવ્યથી આત્માનઈ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઈ છઈ તે માર્ટિ-શીધ્રો પરિસ્થતિકપણુઈ આત્માને જ્ઞાન તે પરમભાવ છઈ. ઈમ-બીજાઈ દ્રવ્યના પરમભાવ-અસાધરણ ગુણ લેવા. “ઘરમીવા વ્યાર્થિવા” ૭૩.
ઢાલ-૬ ઠ્ઠી. [ (ગિયા ગિરિ સિહર સેહેએ દેશી.]
ષટ ભેદ નય પર્યાયર,
પહિલા અનાદિક નિત્ય રે. પુલતણું પર્યાય કહિઈ,
જિમ-મેગરિમુખ નિત્ય રે. ૭૪.
પાઠા૧. હવે આગલિ ઢાલ-છ ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાઈ છઇ. ૨. એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશીપાલિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org