________________
પ
૧૭
સ્વદ્રવ્યાદિક ગ્રાહકો,
ભેદ આઠમે ભાખ્યા રે
સ્વદ્રવ્યાદિક ચ્યારથી.
છતા અરથ જિમ દાખ્યા રે. ૭૧. ગ્યાન સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક આઠમા ભેદ ભાષિઆ. જિમઅરથ-ધટાદિક, સ્વદ્રવ્યઃ સ્વક્ષેત્ર સ્વકાલઃ સ્વભાવઃ એ ૪ થી છતા કઢુિં. સ્વદ્રવ્યથી-મૃત્તિકાંઈ, સ્વ-ક્ષેત્રથી-પાટલિપુત્રાદિકઇ, સ્વ-કાલથી—વિવક્ષિત કાલઈ, સ્વ-ભાવથી—રકતતાદિક ભાવઇ જ ઘટાક્રિકની સત્તા પ્રમાણસિદ્ધ છઈ. “ સ્વદ્રવ્યવિદ્રાનો પ્રખ્યાયિ અમ ૭૧.
""
પરદ્રવ્યાદિકગ્રાહકેા,
Jain Education International
૧૮
નવમ ભેદ તેમાંહી રે.
પરદ્રવ્યાદિક ચ્યારથી,
અર્થ છતા જિમ નાંહી રે. ૭૨. ગ્યાન. તેમાંહિ દ્રવ્યાર્થિ કમાંઢિ, પર-દ્રવ્યાદિ ગ્રાહક નવમે ભેદ કહિએ છઈ. જિમ-અર્થી: ધટાદિક, પર-દ્રવ્યાદિક ૪ થી છતા નહીં. પર-દ્રવ્ય-તંતુપ્રમુખ તેહથી--ધટ અસત્ કહીઈ, પર-ક્ષેત્ર-જે કાશીપ્રમુખ, તેહથી, પર-કાલ-અતીત: અનામતઃ કાલઃ તેહુથી, પરભાવથી-કાલાર્દિક ભાવ વિવક્ષિત વિષયઈ અછતા પર્યાયઃ તેહથી. ૮ વળ્યાવિકાનો ટૂક્યાર્થિો નયમઃ ” | ૭ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org