________________
વિરોધી બેહુ એક કામિ નરહઈ. જિમ–આત પહેઈ, તિહાં-અંધાર ન રહઈ, અંધારે હેઈ, તિહાં–આતપ ન રહઈ, તિમ–ભેદભેદ એકત્ર ન હેઇ. »
ઈહાં–મૃતધર્મઈ–સ્યાદ્વાદ પ્રવચન માહિં, મન દ્રઢ વિશ્વાસવંત કરી રાખે. જિમ-શાસનશ્રદ્ધાદૃઢપણઈ, મેક્ષરૂપ-કલ્પવૃક્ષનાં સુખરૂપ–ફલ ચા. શ્રતધર્મ વિના ચારિત્રધર્મ ફલવંત ન હેઇ, જે માટિં–શંકાસહિત ચારિત્રીઓ પણિ સમાધન પામઈ.
उक्तं चवितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लभति समाहि. ५. ५.
નવા ૪૨. ઈસી શિષ્યની શંકા જાણી,
પરમારથ ગુરુ બેલઠરે. અવિરેધઈ સવિ ઠામઈ દી હૈં,
દઈ ધર્મ એક તલઈ રે. ૪૩. શ્રત.
એહવી શિષ્યની શંકા જાણ કરી, ગુરુ-ચાદ્દાદી, પરમાર્થ બેલઈ છઈ. જે-“ઘટઃ ઘટાભાવાદિકનઈ યદ્યપિ વિરોધ છે, તો પણિ-ભેદભેદનઈ વિરોધ નથી. જે માટ–સર્વઠામદેઈધર્મભેદ અભેદઃ અવિરોધઈએકાશ્રયવૃત્તિપણુઈ જ, દોસઈ છઇ, ઇક તલઈ પણિ.
અભેદ સ્વાભાવિક સાચો, ભેદ પાધિક જૂઠ.”—ઈમ કોઈ કહઈ છઈ, તે અનુભવતા નથી. વ્યવહાર–પાપેક્ષા બેહનઈ, “ગુણાદિકને ભેદ, ગુણાદિકને અભેદ” એ વચનથી () ૪૩.
પાઠ૦ ૧ સમાધિવતપણું, પાત્ર
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org