________________
તથા– य एव दोषाः किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यघृष्यं जिन ! शासनं ते ॥ २६॥
[અન્ય વ્યવહáશિશ ]
હવઈ–ઉથી ઢાલમાંહિં–ભેદભેદને વિરોધ આશંકીનઈ ટાલ છઈ.
દ્વાલ-૪ થી. [ નંદનકું ત્રિશલા હુલાવે-એ દેશી. ] પરવાદી કહેઈ છ–
ભેદ અભેદ ઉભય કિમ માને ?
જિહાં વિરોધ નિરધાર રે. એક ઠમિ કહા કિમ કરિ રહવાઈ
આતપનઈં અંધારે રે?” ૪૧. શ્રતધર્મઇ મન દૃઢ કરિ રાખે,
જિમ શિવસુખફલ ચાખો રે. શ્રતધર્મઈ મન દૃઢ કરિ રાખે. એ આંકણું.
દ્રવ્યાદિકનઈ ભેદઃ અભેદ બેહુ ધર્મ કિમ માને છે ? જિહાં-વિરોધ નિર્ધાર છઇ. ભેદ હેઈ, તિહાં-અભેદ ન હૈઈ અભેદ હોઈ, તિહાં–ભેદ ન હઈ. એ બેહુ ભાવાભાવરૂપઈ વિરોધી છ0;
પાઠ૦ ૧. ગામ નગર આગઈ કરી કંદર, ભાવ ૨. પરવાદીને મૃત તેને દૂષણરૂપ કહઈ પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org