________________
એક કામિ સવિ જનની સાખ,
- પ્રત્યક્ષઈ જે લહિાં રે રૂપ રસાદિકની પરિ તેહને, ' કહે વિરોધ કિમ કહિઈ રે. ૪૪. શ્રતo.
એક ઠામિ-ઘટાદિક દ્રવ્યનઈ વિષઈ સર્વલેકની સાખીપ્રત્યક્ષ પ્રમાણુઈ, રક્તવાદિક-ગુણઃ પર્યાયને ભેદભેદ જે લહિંઈ છઈ, તેહને વિરોધ કહા કિમ કહિઈ?, જિમ-રૂપ રસાદિકને એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઈ, તિમ-ભેદભેદને પણિ જાણ. ૩ -
न हि प्रत्यक्षदृष्टेऽर्थे विरोधो नाम । તથા–પ્રત્યક્ષદૃષ્ટ અર્થઈ દૃષ્ટાતનું પણિ કાર્ય નથી. उक्तं चकेदमन्यत्र दृष्टत्वमहो ! निपुणता तव । दृष्टान्तं याचसे यत्त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ॥ १ ॥ ४४. ભેદભેદને પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્ય દેખાડઈ છ–
શ્યામભાવ જે ઘટ છઈ પહિલા,
પછઈ ભિન્ન તે રાત રે. ઘરભાવઈ નવિ ભિન્ન જણુઈ,
સી વિરોધની વાતો રે? ૪૪. શ્રતo. પાઠ૦ ૧, અભિલાષ. ભા૦ પાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org