________________
૩૦ વર્તમાન પર્યાયથી જી, - વર્તમાનતા થાઈ રે. ૩૭. ભવિકા .
તે અતીત ઘટ માં હવણ જાયે.” ઈમ-જે જણાઈ છઈ તિહાં-દ્રવ્યથી છતા અતીત ઘટનઈ વિષઈ, વર્તમાનયાકારરૂપપર્યાયથી “હવણ” અતીત ઘટ જા જાઈ છઈ.
અથવા–નૈગમનયથી અતીતનઈ વિષઈ વર્તમાનતાને આરોપ કીજેઈ છઈ, પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઈ. ૩૭.
૧૩ ધર્મી, અછતઈ ધર્મ, જે જી,
અછતઈ કાલિ સુહા. સર્વ–કાલિં નિર્ભયપણુઈ જી,
તો શશશૃંગ જગુઈરે. ૩૮, ભવિકા . “ધમ–અતીત ઘટ, અછતઈ ધર્મ–ઘટત, અછતઈ કાલિં-ઘટનઈ અભાવ કાલઈ–ભાસઈ . અથવા–ધમી... અતીત ઘટ, અછતઈ ધર્મ—યાકાર, અછતઈ કાલઈ ભાઈ છઈ.” ઈમ જે-તુઝને ચિત્તમાંહિ સુહાઈ, તો-સર્વ—અતીતઃ અનાગતઃ વર્તમાનઃ કાલઈ નિર્ભયપણું-અદૃષ્ટશંકારહિતપણઈ શશશંગ પણિ જણાવ્યું જેઈઈ. ૩૮,
૧૪ તેં માઈ–અછતા તણે જી,
બોધ ન, જનમ ન હૈઇ. પાઠL૦૧. કથી જઈ ૨. અનિત્યઘટ ૩.-પણુઈ ધારવું. ઇમ નહીં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org