________________
અછત નથી. તે-પર્યાયારથથી નથી; દ્રવ્યારથથી નિત્ય છઈ. નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઈ. સર્વથા ન હોઈ, તે --શશ-શૃંગ સરખો થાઈ. ૩૫.
સર્વથા અછત અર્થ જ્ઞાનમાં હિં ભાઈ છઈએહવું કઈ છઈ, તેહનઈ બાધક દેખાડઈ છઈ
૧૧ અછતું ભાસઈ ગ્યાનનઈ જી.
જો “સ્વભાવિ સંસાર કહતે જ્ઞાનાકાર” તે જી,
જીપ યોગવાર રે. ૩૬. ભવિકા . જો “જ્ઞાનનઈ રવભાવ, અછત અર્થઃ અતીત ઘટ પ્રમુખ, ભાસઈ, ” એવું માનિઈ, તે-“સારે સંસાર જ્ઞાનાકાર જ છઈ. બાહ્ય-આકાર અનાદિ-અવિદ્યાવાસનાઈ અછતા જ ભાઈ છઈ, જિમ-રવનમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઈ. બાહ્યાકારરહિત શુદ્ધ જ્ઞાન, તે બુદ્ધનાઈ જ હેઇ.”ઈમ કહતો યેગાચાર નામઈ ત્રીજો બૈદ્ધ જ છપાઈ તે માટ–અછતાનું જ્ઞાન ન હોઈ. ૩૬.
જે અછતાનું જ્ઞાન ન હેઈ, તો “હવણ મઇ અતીત ઘટ જાણે “ઈમ-કિમ કહવાઇ છઈ ?” તે ઊપરિ કહેઇ છઈ–
૧૨
“હવડાં જા
અરથ તે છે,” ઇમ અતીત જે જણાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org