________________
૨૮
ના ભાષઈ રહ્યું છે,
જિમ અછતાનું રે જ્ઞાન. હોવઇ વિષય અતીતનું છે, તિમ કારય સહિ નાણ રે” ૩૪. ભવિકા . - ઈહાં-નૈયાયિક એહવું ભાષઈ છ—“જિમ–અતીત વિષયઃ જ ઘટાદિક, અછતા છઈ, તેહનું જિમ જ્ઞાન હેઇ, તિમ-ઘટાદિક કાર્ય અછતાં જ, મૃત્તિકાદિકદલથકી સામગ્રી મિલ્યુઇ નીપજચઈ. અછતાની જ્ઞપ્તિ હેઈ, તો અછતની ઉત્પત્તિ કિમ ન હોઇ? ઘટનું કારણ દંડાદિક અહે કહું , તિહાં-લાઘવ છઈ, તુમ્હારિ મતિ-ઘટાભિવ્યકિતનું દંડાદિક કારણ કહવું, તિહાં–ગૌરવ હેઈ. બીજું, અભિવ્યકિતનું કારણ–ચક્ષુ પ્રમુખ છઈ, પણિ-દંડાદિક નથી. તે માર્ટિ-ભેદ પક્ષ જ. દ્રવ્યધટાભિવ્યકિતનું કારણદંડાભાવ ઘટાભિવ્યકિતનું કારણ-ચક્ષુ, તિહાંગીરવ છઈ, તે-ન ઘટઇ.૩૪. હવઈ એ મત લઈ છ–
૧૦ તે મિથ્યા, નહીં સર્વથા જી
અછત વિષય અતીત. પર્યાયારથ તે નહીં જી,
દ્રવ્યારથ છઈ નિત્ય રે. ૩૫. ભવિકા. - “અછતાની જ્ઞપ્તિની પરિ અછતની ઉત્પત્તિ હોઈ,” ઇમ કહિઉં, તે મત મિથ્યા, જે માટઈ–અતીત વિષયઃ ઘટાદિક, સર્વથા
પાઠા-૧, સત્તા, પાલિ૦ ૨. અભેદ પક્ષજ [..] ઘ ” ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org