________________
૧૭
યન્નાસ્તિ, યત્તમાનેઽપિ તત્તથા ।” કૃતિ વચનાત્ કા. કારણકલ્પનારહિત-શુદ્ધ-અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તે જાણવું. ૧૮
ઈમ-શકિતરૂપેઇ દ્રવ્ય લખાણિક, હુવઇવ્યકિતરૂપગુણ:પર્યાયઃ
વખાણઇ છઇ—
ગુણ: પર્યાયઃ વિતિ બહુ ભે ં,
નિજ નિજ જાતિ વરતઇ રે.
શતિરૂપ ગુણુ કાઇક ભાષઈ,
તે નહી મારગ નિરતઇ રે. ૧૯. જિન ગુણ: પર્યાય, વ્યક્તિ અહુ ભેદઇ–અનેક પ્રકાર, નિજ નિજ જાતિ સહભાવિઃક્રમભાવિ; કલ્પનાધૃત્ આપ આપણુઈ સ્વભાવ, વર્તાઇ છઈ .
કૈાઇક-દિગ’ખરાનુસારી-શકિતરૂપ ગુણુ ભાષઈ છઈ, જે માતે ઇમ કહઈ છઇ જે—‘ જિમ-દ્રવ્ય-પર્યાયનું કારણ દ્રવ્ય, તિમ-ગુણ-પર્યાયનું કારણ ગુણ. દ્રવ્ય-પર્યાંય દ્રવ્યના અન્યથા ભાવ, જિમ-નર-નારકાદિક. અથવા-દ્રયણુક-ત્ર્યણુકાદિક. ગુણપર્યાય—ગુણના અન્યથાભાવ, જિમ-મતિ શ્રુતાદિ વિશેષ, અથવા સિદ્ધાદિકવલજ્ઞાન વિશેષ. ઇમ-દ્રવ્ય ૧: ગુણ ૨: એ જાતિ` શાશ્વત્, અનઈં પર્યાયથી અશાશ્ર્વત્, ઇમ આવ્યું. ”
એન્ડ્રુવુ હુઇ છઇ, તે નિરતઇડઇ માઈં નહીં, જે માટિ એ કલ્પના શાસ્ત્રિ' તથા યુકિત ન મિલઇ. ૧૯
૧૧
પર્યાયથી ગુણ ભિન્ન ન ભાષિ, નમ્મતિગ્રંથિ વિગતિ રે.
૧. પાટા॰ દ્રવ્યશક્તિરૂપ. ભાવ
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org