________________
૧૮.
જેહને ભેદ વિવફાવશથી,
તે કિમ કહિઈ શકતિ રે. ૨૦. જિન”. પર્યાયથી ગુણ ભિન્ન કહતાં-જૂદો ભાષિઓ નથી, તિ ગ્રંથિ, વ્યક્તિ પ્રકટ અક્ષરઈ. તથાદિ५. परिगमणं, पज्जाओ, अणेगकरणं गुण त्ति एगेट्ठा ।
तह विण गुण त्ति भण्णइ, पज्जव-णय-देसणा जम्हा ॥३.१२॥
“જિમ–કમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ, તિમ-અનેક કરવું, તે પણિ પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છઈ, જ્ઞાનદ
નાદિક ભેદ કરઈ છઈ, તે પર્યાય જ છઈ, પણિ-ગુણ ન કહિઈ. જે માર્ટિ-દ્રવ્યઃ પર્યાયની દેશના ભગવંતની છઈ, પણિદ્રવ્યઃ ગુણની દેશના નથી.” એ ગાથાર્થ.
જે ઈમ-ગુણઃ પર્યાયથી ભિન્ન નથી, તે દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ એ 3. નામ કિમ કહે છે?” ઈમ કોઈ કહેઇ, તેહનઈ કહિઈ જે-“વિવક્ષા કહિઈ-ભેદનયની કલ્પના, તેહથી. જિમ–“તૈટર્સ ધારા. ઈહાં–તેલઃ નઈ ધારા: ભિન્ન કહી દેખાડ્યાં, પણિ–ભિન્ન નથી. તિમ-સહભાવી: ક્રમભાવી: કહીનઈ ગુણઃ પર્યાય ભિન્ન કહી દેખાયા, પણિ–પરમાર્થ ઈ-ભિન્ન નથી. ઈમ–જેહને ભેદ ઉપચરિત છઈ, તે શક્તિ કિમ કહિઈ? જિમ–ઉપચરિત ગાઈ દુઈ નહીં, તિમ–ઉપસ્તિ ગુણ શક્તિ ન ધરઈ.” ૨૦
હવઈ- જે-ગુણઃ પર્યાયથી ભિન્ન માંનઈ છઈ, તેહનઈ દૂષણ દિઇ છઈ–
૨. પર-સુહૃદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org