________________
૧૬
જિમ–પ્રાણીન-ભવ્ય જીવન, પૂર્વ કહેતાં-પઢિલા પુદ્ગ લપરાવતા અનંત વીતા, તેહમાં, પણિ-આધઇ-સામાન્ય”,નહીં તા– છેહુલઈ પુદ્ગલપરાવ ઈં તે શક્તિ ન આવઈ. ‘ નાસતો વિદ્યતે માવઃ '' [ નીતા અ. ૨. ૨૬. ] રૂત્યાદ્રિવષનાત.
અનઈ-હલઈ પુદ્ગલપરાવઇ ધર્મ ની સમુચિત શક્તિ કહિઈ, ગત વ–અચરમ પુદ્ગલપરાવર્ત ભવબાલ્યકાલ કઠુિ છઈ, અનઇ–છેહલા પુદ્ગલપરાવત ધમ યૌવનકાલ કહિએ છઈ.
अचरमपरिअट्टे कालो भवबालकालमो भणिओ । चरम उ धम्मजुव्वणकालो तहचित्तं भेओत्ति ॥ १९ ॥ ૪ વીસીમધ્યે ।। ૧૭
“ કારચભેદઈ શકતિભેદ ” ઇમ
વ્યવહારિ વ્યવહરિ રે.
નિશ્ચય—“ નાના—કારય કારણ
એકરૂપ ” તે ધરિ ં રે. ૧૮ જિન,
ઇમ–એકેક કાર્યની આધ–સમુચિતરૂપ અનેક શકિત એક દ્રવ્યની પામિઈ,તે–વ્યવહારનયઇ કરીનઈ વ્યવહારિઇ. તે નય-કા - કારણભેદ માનઇં છઇ, નિશ્ચય નયથી-દ્રવ્ય નાનાકાર્ય-કારણએકશકિતવભાવ જ હૃદયમાંહિ રિઇ. નહીંતા-સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઇ. તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઇ-એકનઈ અનેકકાર્ય કારણરવભાવ માનતાં કોઈ દોષ નથી. કારણાંતરની અપેક્ષા પણ રવભાવાંહિ જ અંતર્ભૂત છઇ. તેણુઈ તેહેતુ પણિ ત્રિફલપણું ન હેાઇ, તથા-શુદ્ધ નિશ્ચયનયનઈ મતઇ -કાર્યું મિથ્યા છઇ. “ બાલવન્ત ૨ પાહા-૧, વજ્ઞ. પાલિ૦ ૬૦ ૪૦
Jain Education. International
For Private & Personal Use Only
www.jainelibrary.org