________________
૧૩ ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્ય શકિત તે કહીઈ, જે-પૂર્વ કહિઈ-પહિલા, અપર કટ આગિલા, ગુણ કરુ વિશેષ, તેહનઈકરતી–તે સર્વમાંહિ એકરૂપ રહઈ. જિમ-પિંડ કમાટીને પિંડ, કસૂલ કટ કોઠી. તે પ્રમુખ અનેક મૃત્તિકાના આકાર ફિરઈ છઈ, પર્ણિ-તેહમાંહિં માટી ફિરતી નથી, તે પિંડ-કુસૂલાદિક આકારનું ઊર્ધ્વતા સામાન્ય કહિઈ. જે પિંડ-કુસૂલાદિ પર્યાયમાં હિં અનુગત એક મુદદ્રવ્ય ન કહિ, તે ઘટાદિપર્યાયમાંહિં અનુગત ઘટાદિ દ્રવ્ય પણિ ન કહવાઈ. તિવારઈ–સર્વ વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદી બાદ્ધનું મત આવઈ. અથવા–સર્વદ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈ. તે માર્ટિ-ઘટાદિદ્રવ્ય, અનઈ તેહનાં સામાન્ય ચૂદાદિ દ્રવ્ય, અનુભવનઈ અનુસારઈ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવાં. ઘટાદિ દ્રવ્ય થડા પર્યાયનઈ વ્યાપઈ છઈ, અનઈ–મૂદાદિ દ્રવ્ય ઘણું પર્યાયનઈ, ઈમનર-નારકાધિકદ્રવ્ય છવદ્રવ્યને પણિ વિશેષ જાણો. એ સર્વ નિગમનયનું મત. શુદ્ધસંગ્રહનયન મતઈ તે સદર્દત વાદઈ એક જ દ્રવ્ય આવઈ, તે જાણવું. ૧૩
ભિન્ન વિગતિમાં રૂપ એક જે,
દ્રવ્યશકતિ જગિ દાખઈ રે. તે તિર્યકસામાન્ય કહી જઈ,
જિમ ઘટ ઘટપણુ રાખઈ રે. ૧૪.જિન. ભિન્ન વિગતિમાં-ભિન્નપ્રદેશી વિશેષમાં, જે દ્રવ્યની શક્તિ એકરૂપ-એકાકાર દેખાડઈ છઇ, તેહનઈ-તિર્લફસામાન્ય કહિઈ જિમ-ઘટ, ઘટપણુ-ઘટત્વ રાખઈ છઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org