________________
હિવઈ-કઈ ઈમ કહસ્ય જે-“ઘટાદિકભિન્ન વ્યકિતમાં જિમ ઘટવાદિક એક સામાન્ય છઈ, તિમ–પિંડ-કુર્લાદિક ભિન્ન વ્યકિતમાં મૃદાદિક એક સામાન્ય છે. તે તિર્યફસામાન્ય ઊર્ધ્વતા સામાન્યને એ વિશેષ? ” તેહનઈ કહિઈ જે-“દેશભેદઈ-જિહાંએકાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્યફસામાન્ય કહિછ જિહાં.કલભેદ-અનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતાસામાન્ય કહિ.'
કેઈક દિગંબરાનુસારી ઈમ કહઈ છઈ જે-“ષ દ્રવ્યનઈ કાલપર્યાયરૂપ ઊર્ધ્વતાસામાન્ય પ્રચય છઈ કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્યફપ્રચય છઈ. ” તેહનઈ મતઈ-“તિર્યકર્મચયને આધાર ઘટાદિક તિર્લફસામન્ય થાઈ, તથા–પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું આધાર ભિન્ન દ્રવ્ય જોઈઈ.” તે માટિં–પ દ્રવ્યનઈબંધ-દેશ-પ્રદેશભાવઈ એકાનેક વ્યવહાર ઉપપાદવ, પણિ–તિર્ય. ફપ્રચય નામાંતર ન કહવું. ૧૪
હિવઈ–ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેવાડઈ છ–
શકતિમાત્ર તે દ્રવ્ય સર્વની,
ગુણપર્યાયની લીજઈ રે. કાયરૂપ નિફ્ટ દેખીનઈ,
સમુચિત શકતિ કહી જઈ ર. ૧૫.જિન. દ્રવ્ય સર્વની-આપ આપણા ગુણ–પર્યાયની શક્તિમાત્ર લીજઈ, તે એ શકિત કહિઈ. અનઈ-જે કાર્યનું રૂપ નિકટ કહતાં-વહિલું ઉપજતું દેખી તે કાર્યની અપેક્ષાઈ–તેહની સમુચિત શકિત કહિઈ. સમુચિત કહતાં-વ્યવહારોગ્ય. ૧૫
ઇહાં-દુષ્ટાન્ત કહઈ છઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org