________________
૩
જિમમતી ઉજ્વલતાદિસ્થી,
મેતીમાલા અલગી રે. ગુણ-૫ર્યાયવ્યક્તિથી જાણે,
દ્રવ્યશકતિ તિમ વલગીરે. ૧૨. જિન.. જિમ-મોતીની માલા, મેતી–થકી તથા મોતીના ઉજજ્વલતાદિક ધર્મથી અળગી છઈ તિમ–દવ્યશકિત ગુણપર્યાયવ્યકિતથી અલગી છઈ, તથા એકપ્રદેશસંબંધઈ વલગી છઈ, ઈમ– જાણો. મેતી પર્યાયનઈ કામિ, ઉજજવલતાદિક ગુણનઈ કામિ, માલા દ્રવ્યનઈ ઠામ, ઈમ-દૃષ્ટાંત જેડ. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણે સામાન્ય–વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપગઈ–મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છઈ, વિશેષ ઉપગઈ–વટાદિવિશેષ જ ભાસઈ છઈ. તિહાં–સામાન્ય, તે દ્રવ્યરૂપ જાણવું; વિશેષ, તે ગુણપર્યાયરૂપ જાણવાં. ૧૨
સામાન્યતે દ્રવ્ય કહિઉં, તે સામાન્ય ૨ પ્રકાર છઈ, તે દેખાડઇ છ–
ઊરધતા સામાન્ય શકતિ તે,
પૂરવ-અપર ગુણુ કરતી રે. પિંડનુસૂલાદિક આકારિ,
જિમ માટી અણફિરતીરે. ૧૩. જિન”.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org