________________
છઈ, તેહનઈ પર્ણિ-અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું સમવાય. કારણ?” ઈમ-આકાંક્ષા હોઈ, તે “કુણનું દ્રવ્ય?” એ આકાંક્ષા કિમ ન હોઈ?”
“-gયવઘણ” તરવાળે [૨૦૧છૂ૩૭. એ જિનવાણી રંગઈ–વિશ્વાસઈ મનમાંહિ ધરિઇ ૧૦.
ધરમ કહીજઇ ગુણુ સહભાવી,
કમભાવી પર્યાચો રે. ભિન્ન-અભિન્ન, ત્રિવિધ, તિય લક્ષણ,
એક પદારથ પાયો રે. ૧૧, જિન. સહભાવી કહતાં–ચાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિઈ. જિમ–જીવને ઉપયોગ ગુણ, પુદગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયને. ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયને સ્થિતિ હેતુત્વ, આકાશને અવગાહના હેતુત્વ, કાલને વર્તન હેતુત્વ. કમભાવી કહતાં-(અ) યાદદ્રવ્યભાવી, તે પર્યાય કહિઈ. જિમજીવનઈ નર-નારકાદિક પુદગલનઈ રૂપ-રસાદિકારાવૃત્તિ, ઈમ-દ્રવ્યાદિક ૩, ભિન્ન છ—લક્ષણથી, અભિન્ન છઈ–પ્રદેશના અવિભાગાથી,ત્રિવિધ છ0,નવવિધે, ઉપચાર છે; એક એકમાં ૩ ભેદ આવઇ, તેહથી. તથા ત્રિલક્ષણ-ઉત્પાદવ્યય-ધોવ્ય સ્વરૂપ છઈ. હવે એક પદાર્થ જૈન પ્રમાણુઈ પામ્યા. એ દ્વાર રૂપ પદૈ જાણવાં. ૧૧
તિહાં પ્રથમ એ ઢાલમાંહિં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદ યુક્તિ દેલાડઈ છ–
૧. અથાવત્રુત્તિ દ્રવ્યાનુયોજીત્તળાથાકૂ-સંશોધક પાઠ-૨. છઈ પાલિ. ૩. બૈપદ પાલિ” પદ. ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org