________________
ઢાલ-૨ જી. ધન ધન સંપ્રતિ સાચે રાજા-એ દેશી.
ગુણુ-પર્યાયતણું જે ભાજન,
એકરૂપ ત્રિભું કાલિ રે તેહ દ્રવ્ય નિજ જાતિ કહિઈ,
જસ નહી ભેદ વિચાઈ રે. ૧૦. જિનવાણુ રંગઈ મનિ ધરિઈ [આંકણી.]
ગુણ, નઈ પર્યાયનું-ભાજન કહતાં–રથાનક, જે વિહુ કાલિં– અતીત–અનાગત–વર્તમાનકાલિંએકસ્વરૂપ હેઈ, પર્ણિ-પર્યાયની પરિ ફિરઈ નહીં, તેહ દ્રવ્ય કહિઇ. નિજ જાતિ કહતાં–પિતાની જાતિ; જિમ-જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણુ-પર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, રક્તવાદિ ઘેટાદિ–ગુણ-પર્યાયનું ભાજન મૃદદ્રવ્ય. તંતુ, પટની અપેક્ષાઈ દ્રવ્ય, તંતુ, અવયવની અપેક્ષા પર્યાય, જે માટઈ–પટનઈ વિચાલઈ-પટાવસ્થામર્થઈ તંતુને ભેદ નથી, તંતુઅવયવઅવરથામધ્યઈ અન્યત્વરૂપ ભેદ છછે. તે માટઈ-પુગલરકધમાંહિં દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈ જાણવું. આત્મતત્ત્વવિચારઈ પણિ-દેવાદિક આદિષ્ટ-દ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષા પર્યાય થાઇ.
. કેઈ કહસ્યઈ જે-“ઇમ-દ્રવ્યત્વ રવાભાવિક ન થયું, આપેક્ષિક થયું. તે કહિઈ જે-“શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હેઇ. ઈહાં દોષ નથી, જે-સમાયિકારત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણમાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org