________________
પૃષ્ઠ ૮૯.
જેમાં કલ્પનાનું ગૌરવ હેય, તે પક્ષને અમે સહન કરતા નથી, અને કલ્પનાની લઘુતા જ્યાં હોય, તે પક્ષ અમે સહન કરીએ છીએ. પૃષ્ઠ ૯૦.
દૂધ પીવાનું વ્રત લીધું હોય, તે દહીં ખાતો નથી અને દહીં ખાવાનું વ્રત લીધું હોય, તે દૂધ પીતો નથી. ગોરસ ન ખાવું એવું વ્રત લેનાર બેમાંથી એકેય વસ્તુ ખાતો નથી. માટે દરેક વસ્તુ ત્રણરૂપ છે. ઉત્પાદ; વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ છે. પૃષ્ઠ ૯૧.
ઘડે ઉત્પન્ન થયો. નાશ પામ્યો. એ પ્રમાણે સર્વ પ્રયોગ થાય છે. હમણાં ઘડો ઉત્પન્ન થયો. હમણું નાશ પામે.
હમણું ઉત્પન્ન થયે. પૃષ્ઠ ૨.
કરાતું હોય તેને કર્યું કહેવાય છે. ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થયેલું છે.
ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થશે. નાશ પામે છે, નાશ પામ્યું, નાશ પામશે.
ઉત્પન્ન થાય છે. નાશ પામે છે. ઉત્પન્ન થયું. નાશ પામ્યું.
ઉત્પન્ન થશે. નાશ પામશે. પૂ8 ૯૩.
નાશ પામે છે, નાશ પામ્યું, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થતું, તે ઉત્પન્ન થયું. અને નાશ પામતું, તે નાશ પામ્યું. હમણાં ઘડો નાશ પામ્યો.
ઉત્પન્ન થતા કાળને ઉત્પન્ન થયો, અને નાશ પામતાને નાશ પામ્યો. દ્રવ્યનું પ્રતિપાદન કરતે ત્રણ કાળ વિષયક વિશેષાવશ્યક છે.
અનુત્પન્નત્વ એટલે-- પિતાના અધિકરણના ક્ષણવના વ્યાપક સ્વાધિકરણ ક્ષણના વંસની અધિકરણતા જેમાં હાય, તે. પૃષ્ઠ ૨૪.
સંઘયણ વિગેરે ભવસ્થ કેવળજ્ઞાનીના જે વિશેષ પર્યા છે, તે મોક્ષ પામવાને સમય નથી હોતા. તેથી વ્યય નક્કી થાય છે અને સિદ્ધપણે પણ એ અર્થ પર્યાય ઉત્પન્ન થાય છે. અને કેવળભાવને આશ્રયીને સૂત્રમાં કેવળ બતાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org