________________
કેવળજ્ઞાન બે પ્રકારે કહેલા છે.
૧ ભવસ્થ કેવળજ્ઞાન. ૨ સિદ્ધકેવળજ્ઞાન. પક ૯૭
એક સમયમાં એક દ્રવ્યના ઘણું ઉત્પાદે થાય છે, અને ઉત્પાદ - લાજ નાશ થાય છે. અને ઉત્સર્ગથી સ્થિતિ પણ ચેકકસ હેયજ છે.
ઉત્પાદ બે પ્રકારે છે. પ્રાગજ અને વિસાજ. તેમાં પ્રાગજ સમુદ્ર મવાદ અને તે અપારશુદ્ધ છે. પુષ્ટ ૯૮.
સ્વાભાવિક પણ સમુદયકૃત અને એકત્વિક એ બે પ્રકારે છે. કેટલાક
બીજા દ્રવ્યના સંયોગે કરી નવા દ્રવ્યને ઉત્પાદક કહે છે, એવી રીતે વિભાગથી દ્રવ્યને ઉત્પાદ નથી માનતા. તે ઉત્પાદ અર્થમાં અકુશળ છે.
એક અણુ અને દ્વયણુકવડે કરીને જે ત્રીજું દ્રવ્ય બને, તે ઋણુક નામનું દ્રવ્ય કહેવાય, એજ પ્રકારે યુકમાંથી કોઈ પણ અણું જુદો પડે, તે એક
અણુ” નામનું દ્રવ્ય ગણાય અને એક યણુક નામનું દ્રવ્ય ગણાય, એ સહજ છે. પૃષ્ઠ ૯.
( ઐકત્વિક ). આકાશાદિક ત્રણને ઉત્પાદાદિ બીજા દ્રવ્ય નિમિત્તક નિયમે અથવા અનિયમે હેય છે. પૃષ્ઠ ૧૦૦.
પરિણામ એટલે સર્વથા એક સ્વરૂપે રહેવાનું નહીં, તેમજ સર્વથા નાશ પામવાનું પણ નહીં. પરંતુ રૂપાન્ત પામવું, એ પ્રકારે પરિણામને અર્થ તેના વાદીઓને માન્ય છે.
સત્પર્યાયને નાશ અને અમિત પર્યાયની ઉત્પત્તિઃ આ રીતે પર્યાય નયની અપેક્ષાએ દ્રવ્યને પરિણામ કહેલો છે. પૃષ્ઠ ૧૦૧.
વ્યયને માટે પણ એજ વિધિ છે કે
સમુદયજનિતમાં તે બે પ્રકારે છે. સમુદય વિભાગ માત્ર અને અર્થોત્તર ભાવગમન.. પૃષ્ઠ ૧૦૪, * એ હોય ત્યારે દાનાદિક ક્રિયાઓ સફળ થાય છે. અને જેથી એ દાનાદિક ક્રિયાઓ પણ મેક્ષ ફળ આપનારી થાય છે, અને શ્રેષ્ઠ થાય છે. સુંદર બુદ્ધિથી બહુ કર્યા છતાં પણ સુંદર ન હોઈ શકે અસ્તિ એટલે પ્રદેશે, તે વડે કરીને બોલાવાય, તે–વ્યુત્પત્તિથી-કાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org