________________
૨૩૦
-જ્યારે અદ્ભુત શોધખેાળથી ભરેલું વિજ્ઞાન કુદરતી રીતે ઉત્પન્ન થઈ ચૂક્યું છે, આપણે તેની સામે ટકી શકયા નથી, ટકી શકીએ તેમ નથી, તા પછી તેના લાભથી વહેંચિત રહેવું એ કેટલી મૂર્ખતા છે?
એ વિજ્ઞાનની ઉત્પત્તિ સામે આપણે પ્રથમથી જ કાંઇ પણ કરી શકયા નથી. અને જાપાન વિગેરે તેની મદદથી અસાધારણ પ્રગતિ કરી રહેલ છે. તો પછી આપણા આપના કુવામાં બુડી મરવાના જ વિચાર રાખીશું તે શું ખૂડી મર્યા વિના રહીશું ? માટે જો આપણે આપણી પ્રજાના ઉદ્ધાર ચાહતા હેાઇએ, તે। આપણે પણ હાલના વિજ્ઞાનને સ્વીકાર કર્યે જ છુટકા છે, તેમજ તેણે પણ આપણા જીવનમાં ઘણી રીતે પાકૅપાયે પ્રવેશ કરેલ છે, તે કાષ્ટ રીતે હવે નીકળી શકે તેમ નથી. ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પણ તમારૂં કાંઇ પણ હવે વળે તેમ નથી, શાહમૃગને શીકારી મારવા આવે, ત્યારે બચાવ માટે રેતીના ઢગલામાં માથુ ધાલે, તે શી રીતે બચી શકે? અમારૂં સારૂં છે, “અમારું જીતુ સુંદર હતુ, ' ઘણું ઉત્તમ છે. “ તેમાં ધણી અદ્દભુતતા છે.' એવાં એવાં ગાણાં ગાવાથી હવે શું વળવાનું છે ? તમેા પાતે પણ જીવનની ઘણી ખરી જરૂરીઆતે હાલના વિજ્ઞાનની મદદથી પૂરી કરેા છે. એ નિર્વિવાદ સિદ્ધ છે. તે। પછી તેની સામે અખાળા કાઢવા અને—“ એ ખાટું, એ ખાટું ” એમ ખેલ્યા કરવું એમાં ડહાપણુના કયાં અંશ છે? તે સમજી શકાતું નથી. વધારે સ્પષ્ટ ભાષામાં કહીએ, તે એ મૂર્ખને જ પ્રલાપ છે. તે શિવાય ખીજું કાંઈ પણ નથી.
k
33
99 46
,,
""
તમારા આ શબ્દો તમેાએ પેાતે ઉપજાવી કાઢેલા નથી, પરંતુ આધુનિક વિજ્ઞાનની આ દેશમાં પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરનારા વગે કાલેજોમાં, વર્તમાન પત્રામાં, જાહેર ભાષણામાં, પાઠ્ય પુસ્તકામાં, આજ સુધી ફેલાવ્યે રાખેલી દલીલાની ધીરે ધીરે થયેલી એક સામટી અસરને પરિણામે તમે આમ ખેલી શકો છે. તમારા આ દરેક શબ્દો ઉછિના લેવાયેલા છે. સ્વયં વિચાર શક્તિથી જન્મેલા નથી. એ પ્રચાર કરનારા પ્રચાર કરે, તેની સામે અમારે કાઈ પણ કહેવાનું હોય જ નહીં, તેના જવાબ પણ આપવાના હોય નહીં. પરંતુ અમારા ભાઈઓ ઉપર તેની અસર થઇ હાય છે, એટલે તેમાંના જે કાઇ નિખાલસ દિલના હાય, તેની સમજ માટે અમારે જવાબ આપવા પડે છે. પરંતુ જેઓ તેમાં રૂઢ વિચારના અને માત્ર ચુસ્ત બની બેઠેલા અંધશ્રદ્ધાળુ હાય છે, તેને માટે કાંઈ પણ પ્રયત્ન કરવા નકામે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org