________________
૧૯
ઉત્પત્તિઃ નાશઃ અને દ્રૌવ્યઃ છેજ.
૧૯ ઉત્પાદના ભેદા
૨૦ વિસ્રસા ઉત્પાદનું લક્ષણ અને તેના ભેદે ૨૧-૨૨ અકવિક વિસ્રસા ઉત્પાદનું લક્ષણુ અને તેની સિદ્ધિ
૨૩ ધર્માસ્તિકાયાદિકમાં ઉત્પાદની સિદ્ધિ ૨૪ નાશના એ પ્રકારે
૨૫ રૂપાન્તર પરિણામ અને અર્થાન્તર ગમન વિનાશના દૃષ્ટાન્તા.
૨૬ એ બન્ને નાશ વિષે વિશેષ સમજ,
ઢાળ ૧૦ મી.
છ દ્રવ્યા તેની સિદ્ધિ અને ભેદે
[ ૧ પાછળ વર્ણવેલા વિષયેાના સબંધ. ૨ છ દ્રવ્યાના લક્ષણા તથા ભેદોઃ
૩ કાળ દ્રવ્ય વિષે મત-મતાન્તરાનું સમાધાન ] ૧ દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ ના સ્વરૂપ:, તેઓના પરસ્પર કથંચિત્ ભેદઃ અને કંચિત્ અભેદ, તે પ્રસંગે સપ્તભંગી વિચાર અને નય વિચારઃ, તથા-ત્રણેયના ઉપાદઃ વ્યયઃ અને ધૌઃ એ ત્રણુ લક્ષણ વિચાર પૂર્વીક દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃનું કેટલુંક સ્વરૂપ ૨ થી ૯ ઢાળ સુધી કહી, દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ ના વિશેષલક્ષણું: ભેદઃ વિગેરે વિચારપૂર્વક હવે પછી વિસ્તારથી આપવામાં આવતા વનના ઉપક્રમ. ૨ આ પ્રમાણે યથાર્થ જ્ઞાન થાય, તેજ સમક્તિઃ અને તેજ ધર્મના માટે આધાર, માટે તેના આદરની ભલામણુઃ જે વિના તત્ત્વાનું ખરૂં જ્ઞાન સભવતું નથી.
૩ અનાદિઃ અનન્ત એવા છ દ્રવ્યાના નામ ૪ ધર્માસ્તિકાયનું સ્વરૂપ,
Jain Education International
૨૭ ધ્રાગ્યના નવ ભેદે એ પ્રકારા
૨૮ આમ અનેક રીતે દરેક વસ્તુને ત્રણ લક્ષણ યુક્ત બરાબર સમજે તે વિસ્તારરુચિ જીવ સમ્યકત્વ પામે, અને શાસનના પ્રભાવકપણું પામે.
૧૦૨
ૐ ૐ ૐ ૐ
For Private & Personal Use Only
૧૦૦
૧૦.
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૩
૧૦૪
૧૦૫
www.jainelibrary.org