________________
૧૭૦ ન દે. કાણુંભાજન, તે પાણીમાં રાખીઈ, તિહાંસુધી–ભર્યું દિલઇ, પછે–ખાલી થાઈ.
અને-લઘુને પણિ યાર્થ દેતાં અર્થની હાણી થાઈ.
તે માટે સુરુચિ જ્ઞાનાર્થિનેજ દેવો, પણ-મૂર્ખને ન જ દે. એહવી રીત દરવાજે વખાણી છ–વર્ણવી છઈ હરિભદ્ર સૂરિજીયે. ૨૬૭.
સામાન્ય મ જાણે, એ તો-જિન બ્રહ્માણી, ભલી પરિ સાંભલે તત્વ રાયણુની ખાણી. એ શુભમતિ માતા, દુર્મતિ-વેલી-કૃપાણી, એ શિવ-સુખ-સુર-ત-ફલ-રસ-સ્વાદ
નિસાણી. ૨૬૮. અને એ જયાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ–જાણે. એ તે જિન પ્રણિત બ્રહ્માણી. ચત્ત-“માવતા શ્રી મન ब्राह्मया दक्षिणकरेणोपदिष्टा, सा "ब्रह्माणी" इत्युच्यते.
ભલોપરિ સાંભ-ધારે, તત્ત્વરૂપ જે રત્ન, તેહની એ– ખાણી છઈ-ઉત્પત્તિ સ્થાનક છઈ. એ શુભમતિ–ભલી જે મતિ, તેહની–માતા છઈ—રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ-મિથ્યાત્યાદિ, તદ્રુપ જે-વેલી, તેહને છેદવાને કૃપાણી-તુલ્ય છઈ.
એ શિવસુખ તે–મક્ષ સુખ, તદૂ૫ જે-સુરત–કલ્પવૃક્ષ, તેહના જે-ફળ, તેહને જે-સ્વાદ, તેહની-નિશાની છઈ યાદગારી છઈ મોક્ષ સુખની. ર૬૮.
પાઠા, ૧ તેમાં પાણી રાખઈ. ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org